________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૮)
શ્રી સુબોધ. શકતા નથી. ચોરનું કાળજુ સદાકાળ ધડકતું રહે છે, “રખે કોઈ મને પકડશે ” એમ તેના મનમાં ભય રહેવાથી ઉંઘી શકતો પણ નથી. ચોરી કરનારનું ધન અન્ય મનુષ્યો ભેગવે છે. તેને ભેગવટો તે લઈ શકતું નથી. ચોરી કરનારનું મન આર્તધ્યાન અને શદ્રધ્યાનમાં
વર્તે છે. ચોરી કરનાર ગમે તેનું
કપટથી ચોરે છે. કેઈને મારીને ચોરના મનમાં ખરાબ
ચોરી કરે છે. કોઈને કૂવામાં વા વિચાર આવે છે.
દરિયામાં પાડીને ચોરી કરે છે.
કોઈને જૂઠું સમજાવી ચોરી કરે છે. કોઈને વિશ્વાઘાત કરીને ચોરી કરે છે. ચોરી કરનાર અહર્નિશ પાપનાજ વિચારો કરે છે. હિંસા અને લડાઈના કુવિચારો તે ચોરના મનમાં ઘર કરીને રહે છે. ચોરની દૃષ્ટિ જ્યાં ત્યાં આડી અવળી તાકતી ફરે છે. ચોરની મન વાણું અને કાયામાં અનેક પાપચેષ્ટાઓ થયા કરે છે. ચોર પાપથી પ્રતિદિન વિશેષ લેવાતું જાય છે. ચોરનું મરણ પણ દુ:ખથી ભરપૂર હોય છે. ચોર પિતાની નિંદા અપકીર્તિ સાંભળીને મનમાં પણ દુઃખી થાય છે. પણ તેની ખરાબ ટેવ પડેલી હોય છે, તે મહા પ્રયત્ન છૂટે છે. ગમે તે જાતિમાં જન્મ્યો હોય પણ ચોરી કરનાર તે ચોરજ ગણાય છે.
For Private And Personal Use Only