________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ર )
શ્રી ગુરૂષોધ. થાય અને તેથી લાખે જીવોને નાશ થાય એવી ભાષા સાધુ બેલે નહિ, આવ, બેસ, ઉભું રહે, ઈત્યાદિ ભાષાથી અસંયતને બોલાવતાં અયતના પ્રવૃત્તિ તે કરે તેથી સાધુને દોષ લાગે, માટે સાધુ ઉપયોગથી વચન સમિતિથી બાલે, તે સંબંધી કહ્યું છે કે
दोसे गुणय नाउणं जुत्तीए आगमेण य
गुणा जह ण हायति, वत्तव्वं साहुणा तहा. ॥ १ ॥ महेसिणो धम्मपरायणस्स, अजप्प जोगेपरिणिठिअस्स पभासमाणस्स हियमियं च, करेइ भासाचरणं विसुद्धं ॥ २ ॥
યુક્તિ અને આગમવડે દોષે અને ગુણોને જાણુને ગુણે અને ચારિત્રપરિણામવૃદ્ધિહેતુઓ નાશ જેમ ન પામે તેમ સાધુએ બાલવું.
ચારિત્રમાં તત્પર તથા અધ્યાત્મ યુગમાં નિષ્ઠા પામેલા એવા મુનીશ્વરને ભવિષ્યકાલમાં ગુણકારક મિત બોલતાં ચારિત્રની વિશુદ્ધિ ભાષા કરે છે, ચારિત્રની શુદ્ધિવડે મેહને મોહને ક્ષય કરી કેવલજ્ઞાન લક્ષ્મીને પામે છે, શલેસીકરણ કરી અંતે મોક્ષનું શાશ્વત સુખ પામે છે.
ભાષાનું જ્ઞાન થયા વિના સાધુઓ ભાષાસમિતિ રાખી શકતા નથી. સાત નયાદિ જ્ઞાનથી તથા ચાર નિક્ષેપાના જ્ઞાનથી ભાષા સમિતિની શુદ્ધિ થાય છે. શાસ્ત્રકાર કહે
For Private And Personal Use Only