________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરત્ન.
ઉન્મત્ત. વચનની પેઠે જાણવી.
શ્રુતજ્ઞાનના સૂત્રોનું પરાવર્તન કરતાં ઉપયાગપણે જે ખેલે છે તેને અસત્યામૃષા ભાષા હોય છે. સૂત્રમાં ઘણું કરી આમત્રણી આદિરૂપ અસત્યા મૃષાભાષા હોય છે. અવિધજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનમાં ઉપયુક્ત થએલા જે ખેલે છે તેપણ ભાષા, અસત્યાક્રૃષા કહેવાયછે. આમ ત્રણીવત્ જાણવું. શ્રુતભાવ ભાષાનું કથન કર્યું.
( ૧૫૧)
હવે ચારિત્ર સમધી ભાવભાષા કહે છે.
જે ભાષા એટલતાં ચારિત્રની વિશુદ્ધિ થાય તે ચારિત્ર સધી સત્યભાષા જાણવી. જે ભાષા એટલતાં ચારિત્ર ન રહે તે અસત્યભાષા જાણવી. એ એ ભાષા ચારિત્રમાં ભાવ આશ્રયી જાણવી, દ્રવ્યથીતેા અન્યભાષાઓને પણ ભાષકને સંભવ છે દ્રવ્યથી સાધુને સત્ય અને સત્યામષાભાષા આલવાની અનુજ્ઞા છે.
અનુમતી આપેલી એવી એ સ્વપરનું હિત થાય તેવી રીતે ખેલે,
ગાય,
दो चैव अणुमायाओ, बोतुं सच्चा अ सञ्चमासाय
दोनिय पडिसिद्धाओ, मोसाय असच मासाय ॥ १ ॥
ભાષાઓ પણ સાધુ કાઇ વસ્તુના આરંભ
For Private And Personal Use Only