________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૦ )
શ્રી ગુરૂએલ.
કે ઉ ઉઠે સૂર્ય ઉગ્યા, તેમ દિવસ છતાં કાઇ કહે કે ઉઠે ઉઠ રાત્રી પડી ગઈ.
૧૦ અહાહામિશ્રિત ભાષા—રાત્રી ના દિવસના પ્રહરાદિ ભાગને અન્ય અન્યપ્રહરથી મિશ્રિત કરી ખેલવા. જેમ પ્રથમપ્રહર વ તાં છતાં કહેવું કે ચાલચાલ મધ્યાન્હ થયા.
હવે ચેાથી અસત્યામૃષાના ભેદો કહે છે.
અસત્યાસૃષાભાષા ખાર પ્રકારની છે ૧ આમત્રણી ૨ આજ્ઞાપની ૩ ચાચની ૪ પૃચ્છની ૫ પ્રજ્ઞાપની ૬ પ્રત્યા ખ્યાની ૭ ઈચ્છાનુલામા ૮ અનભિગ્રહીતા ૯ અભિગૃહીતા ૧૦ સંશયકરણી ૧૧ વ્યાકૃતા ૧૨ અવ્યાકૃતા.
દેવતા, નારક અને મનુષ્યાને સત્યાદિ ચાર પ્રકારની ભાષા હાય છે. વિકલેન્દ્રિય જીવાને ચાથી અસત્યાક્રૃષા હાય છે.
શ્રુતવિષયક ભાવભાષા ત્રણ પ્રકારની છે; સત્ય, અસત્ય અને અસત્યામૃષા. સમ્યક્ ઉપયાગીને આગમાનુસારે ખેલતાં વિશુદ્ધાશયપણાથી સત્ય ભાષા હોય છે. સમ્યગ્ દૃષ્ટિ શ્રુતવિષયક સત્યભાષા એટલી શકે છે. અનુપયેાગપણાથી સમ્યગદષ્ટિને એટલતાં અસત્ય ભાવ મૃષા ભાષા કહેવાય છે. મિથ્યાત્વીજીવને તે ઉપયેાગથી ખેલતાં વા અનુપયાગથી ખેલતાં સર્વ શ્રુતગાચર અસત્યભાષા જાણવી,
For Private And Personal Use Only