________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરત્ન,
( ૧૪૭) કન્યા છે, ઈત્યાદિ વ્યવહાર ભાષા જાણવી. વસ્તુત: જોતાં નદીમાં રહેલું જળ પીવાય છે, પર્વત ઉપર રહેલાં તૃણું બળે છે. ભેજનમાં રહેલું જળ મળે છે, ઈત્યાદિ જગત્ માં વ્યવહાર થાય છે, માટે તે વ્યવહાર સત્ય ભાષા જાણવી. સત અભિપ્રાય પૂર્વક કહેલી ભાવ સત્યભાષા જાણવી. જેમ પારમાર્થિક કુંભ જણાવવા નિમિતે કહેલ કુંભ શબ્દ તથા ધળી બગલી વગેરે દૃષ્ટાંતો જાણવાં. વસ્તુમાં જે વસ્તુના ચગે ઉપચાર થાય છે, તે યંગ સત્ય ભાષા જાણવી. ઉદાહરણ જેમ છત્રી, કુંડલી, દંડી, વગેરે છત્ર કુંડલ અને દંડને ઉપચાર કરી છત્રી કુંડલી દંડી વગેરે ભણાય છે. ઉપમાથી જે વસ્તુ કહેવાય છે તે ઉપમા સત્ય ભાષા જાણવી – ચંદ્રમુખી સ્ત્રી, સિંહસમાન પુરૂષ; ઇત્યાદિ આપમ્પ સત્યના ભેદે જાણવા. દ્રવ્ય, ક્ષેત્ર;કાલ, ભાવથી અસત્યભાષા ચાર પ્રકારની કહેવાય
1 છે. દ્રવ્યથી સર્વદ્રવ્ય સંબંધી અસત્ય બેલઅસત્ય ભાષા. | વું. ક્ષેત્રથી લોક અને અલકમાં, કાલથી
દિવસ અને રાત્રી સંબંધીમાં ભાવથી ક્રોધાદિ સંબંધમાં દ્રવ્ય અને ભાવનાસંગમાં ચતુર્ભગી જાણવી. કેટલાક દ્રવ્યથી જૂઠું બોલે છે પણ ભાવથી જૂઠું બોલતા નથી. જેમ કેઈ શિકારી કે દયાળુને પૂછે કે તે અત્રથી હનાં મૃગલાં દીઠાં, ત્યારે તે ના કહે, આમાં ન દીઠાં એમ
For Private And Personal Use Only