________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
શ્રી ગુરૂધ. ભાષાનું આરાધક વા વિરાધકપણું નથી. ચાર પ્રકારની ભાષા બોલતાં આરાધકપણું છે. સમ્યક પ્રવચન માલિન્યાદિ રક્ષણમાં તત્પરતા વડે ચાર પ્રકારની ભાષા બોલતાં આરાધકપણું જ છે.
સત્ય ભાષા દશ પ્રકારની છે. જનપદ સત્ય, સભ્યતસત્ય, સ્થાપનાસત્ય, નામસત્ય, રૂપ સત્ય, પ્રતીત્યસત્ય, વ્યવહાર ત્ય, ભાવસત્ય, ગસત્ય, ઔપચ્ચસત્ય.
કેકણ દેશમાં પિશ્વ શબ્દથી પયનું જ્ઞાન થાય છે, તે જનપદ સત્ય ભાષા જાણવી. પંકજ શબ્દથી કમળનું ગ્રહણ થાય છે તે સમ્મત સત્ય ભાષા જાણવી. પંકજશબ્દથી દેડકાનું ગ્રહણ થાય છે તે પણ સર્વને પ્રતિહાર કરી રૂઢીથી કમલનું ગ્રહણ કર્યું. જિનપ્રતિમામાં જિનને વ્યવહાર કરે તે સ્થાપના સત્ય જાણવું. ધનરહિત એવો પણ ધનપતિ બોલાય તે નામસત્ય જાણવું. યતિશબ્દને તેના રૂપવતપણામાં ઉપચાર કરવો તે રૂપસત્ય ભાષા જાણવી. એક ફેલ છે તે અન્ય ફળની અપેક્ષાએ અણુ છે તેમજ અન્ય ફળની અપેક્ષાએ મેટું છે તેમજ અનામિકા કનિષ્ઠિકાની અપેક્ષાએ લાંબી છે અને મધ્યમની અપેક્ષાએ ટુંકી છે, ઈત્યાદિ દાંતસિદ્ધ પ્રતીત્ય ભાષા જાણવી. નદી પીવાય છે, પર્વત બળે છે, ભાજન ગાળે છે. અનુદરા
For Private And Personal Use Only