________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યન.
( ૧૪૫ )
ભાષાને ઉપયાગપૂર્વક મૂકવાથી ભાવભાષાત્વ કહેવાય છે. ઉષ્ણેાગપૂર્વક મૂકાય છે તે ભાવ, અને ઉપયાગવના મુકાય છે તે દ્રવ્યભાષા જાણવી, હવે ભાવભાષાના ભાષાભેદ છે.
भावेवि होइ तिविहा दव्वे अ सुए तहा चरिते य दव्वे चउहा सच्चा सच्चा मीसा अणुभयाय ! | १५ |
દ્રવ્યમા
ભાવનિક્ષેપમાં પણ ત્રણ પ્રકારની ભાષા છે, શ્રુતિમાં અને ચારિત્રમાં. અર્થાત્ દ્રવ્ય, શ્રુત અને ચારિત્રશ્રી ત્રણ પ્રકારની ભાષા છે. દ્રવ્યઆશ્રી પણ ભાષાના ચાર ભેદ પડે છે. ૧ સત્યભાષા ૨ અસત્યભાષા ૩ મિશ્ર અને ૪ અસત્યાભાષા.
અવધારણ શકય પ્રથમ બે ભાષા છે, તેથી તે પર્યાપ્તિ કહેવાય છે. છેલ્લી એ અપર્યાપ્તિ હેવાય છે. વ્યવહારનયથી ચાર પ્રકારની ભાષા જાણવી અને નિશ્ચયનયથી સત્ય અને અસત્ય એ એ પ્રકારની ભાષા જાણવી. નિશ્ર્ચચનયથી છેલ્લી એ ભાષા છે, તેના આદ્યની બે ભાષામાં સમાવેશ થાય છે. આરાધનાની અપેક્ષાએ ચતુર્વિધ વિભાગમાં પરિભાષા જ છે. નિશ્ચયથી તે આરાધક અને અનારાધકની અપેક્ષાએ બે પ્રકારની ભાષા છે. વસ્તુત: વિચા રતાં માલુમ પડે છે કે ભાષાનિમિત એવા શુભ અને અશુભ સ’કલ્પમાં આરાધકપણું અને અનારાધકપણું છે.
૩, ૧૦
For Private And Personal Use Only