________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૨ )
શ્રી ગુરૂએ. તીવ્રવૃત્તિ એવી હોય કે તેના પ્રતિ સર્વ જીવોનું આકર્ષણ થાય છે. જ્યાં ત્યાં હાલ પણ સત્ય બોલનારની પ્રતિષ્ઠા જામી રહી છે. પાતંજલ દર્શનમાં લખ્યું છે કે જે ચેગી સત્યવતને સાધે છે તે પુરૂષને વચન સિદ્ધિ ઉત્પન્ન થાય છે અને તેથી જે બોલે છે તે પ્રમાણે સર્વ થાય છે. ધન્ના શેઠની પાંચશેરી સત્ય બોલવાથી પાછી પિતાને ઘેર આવી તેમને સત્ય બોલે છે તેની પાસે સર્વ સંપદાઓ આવે છે.
સત્ય ભાષા શું છે તેનો સિદ્ધાંતાનુસાર નિર્ણય કરવામાં આવે છે. જે ભાષાનું સ્વરૂપ જાણતા નથી તે ભલેને મન રહે તોપણ તે માની નથી. તે સંબંધી સિદ્ધાંતમાં કહ્યું
वयण विभत्ति अ कुसलो वओगय बहुविहं अयाणतो जइवि न भासइ किंची नववयगुत्तयं पत्तोति ॥ १ ॥
જે બોલનારને ભાષણ કરતાં દોષ લાગે તે મન રહેવું જોઈએ, આ વાક્યના ઉત્તરમાં આચાર્ય કહે છે કેમાન કરતાં પણ દોષ છે અને વિશુદ્ધિવડે લાંબા વખત સુધી બોલતાં છતાં પણ ધર્મ, દાન, ઉપદેશ આદિથી ગુણજ છે. કહ્યું છે કે –
वयण विभत्ति कुसलो, वओगयं बहुविहं वियोणतो . दिवसंपि भासमाणा, तहावि वयगुत्तयं पत्तोत्ति ॥२॥
For Private And Personal Use Only