________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અસત્ય બોલવાથી વિશેષ હાનિ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરત્ન.
થયું.
વિશ્વાસ આવે છે. ત્રણ જગત્માં કાઈ પ્રકાશક વસ્તુ નથી. જો જગ માં કાઈ નહેાત તા સત્ય સુખ પામી શકાતજ નહીં. કેવળ જ્ઞાની સત્યવક્તા હતા તેથી અનેક જીવોનું કલ્યાણ સત્ય જાણનાર હાય પણ સત્ય વકતા નહાય તેા અન્ય જીવો સત્યતત્ત્વ શી રીતે સમજી શકે ? જે જીવો જેટલા અંશે સત્ય જાણે છે તે જો સ્વપરને હિતકારક હાય તે તે વચન અન્યને કહેવું જોઇએ. કાઇ ભલે બ્રુહુ મેાલી પ્રારંભમાં ઈચ્છિત લાભ મેળવી શકે પણ અંતે જ્યારે તેનું જૂઠું વચન સમજવામાં આવે છે ત્યારે સમૂળગી તેના ઉપરથી પ્રતીતિ ઉડી જાય છે. કદી તે સત્ય વચન લે છે તાપણુ લેાકેા તેના વિશ્વાસ રાખતા નથી. અસત્યવક્તા પોતાના આમાને પણ છેતરે છે અને અન્યના આત્માને પણ છેતરે છે. અસત્ય
( ૧૪૧ )
સત્યના સમાન
સત્ય માલનાર
ખેલવાથી કોઇપણ ધર્મની ઉત્પત્તિ દેખાતી નથી. અહા ! આ જગમાં અસહ્ય જે પુરૂષો ખોલતા નથી તેને ધન્યવાદ ઘટે છે, જે પુરૂષો સત્ય મેલે છે તે જગત્ત્ને ઉચ્ચ કરવામાં મહામહેનત કરે છે. જે જીવો સત્ય આલે છે તેજ તેમનુ ખરેખર ઉચ્ચ ચરિત્ર છે. સત્ય વચન ખોલનારની
For Private And Personal Use Only