________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
શ્રી ગુરૂઓ ત્તિઓ ભેગવવી પડે છે. અસત્ય સત્ય બોલનારને
બેલવાની અણું ઉપર આવવું પડે અનેક દુઃખો વેઠવા
છે. પ્રસંગે આત્મધર્યને પણ વિશ્વાસ ખેવો પડે છે, તે પણ જે વીર
પુરૂષે છે તે અનેક દુ:ખના પ્રસંગમાં પણ સત્ય બોલી શકે છે. દુઃખને પણ સુખ કરી માને છે, કેઈનાં દૂષણ વા પાપ ઉઘાડાં થાય અને તેથી દેશની નિંદા થાય એવું વચન પ્રાણાંતે પણ બોલતા નથી. જે વચન બાલવાથી પોતાના આત્માને શાંતિ મળે અને પરના આત્માને શાંતિ મળે એવી વાણું બોલનાર સત્યવતી. જગતમાં અંતે સૂર્યની પેઠે પ્રકાશ કરે છે. હરિશ્ચંદ્ર રાજાએ સત્યવ્રત અંગીકાર કર્યું અને દુ:ખના સમયમાં પણ સત્ય બાલ્યા તેથી જગતમાં હાલ પણ તેમનું નામ અમર રહ્યું છે. અનેક મહાત્માઓ સત્ય બોલી અમર પદને પામ્યા
છે અને પામશે. ગૃહસ્થાવાસમાં
પણ રાત્ય બોલનાર સુખી થાય છે. જગતનો વ્યવહાર,
વ્યાપાર વગેરેમાં પણ તે પ્રતિષ્ઠા પણ સત્યવ્રતથી
પામે છે. લોકોમાં તેની કીર્તિ સારી રીતે ચાલી
ગવાય છે. સત્ય વચનથી લેકમાં શકે છે.
તેના વચનની પ્રતીતિ પડે છે. સત્ય વચન બાલનારા વચન ઉપર
For Private And Personal Use Only