________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૮)
શ્રી ગુરૂબોધ. ઉત્પત્તિ થાય છે અને અસત્ય બોલવાથી ધર્મને નાશ થાય છે. સત્યને મહિમા અનેક મહાત્માઓએ વર્ણવ્યું છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે –
ઋોવા. ज्ञानचारित्रयोर्मूलं सत्यमेव वदन्ति ये धात्री पवित्रीक्रियते तेषां चरणरेणुभिः अलीकं ये न भाषन्ते सत्यवतमहाधना नापराध्धुमलं तेभ्यो भूतप्रेतोरगादय न सत्यमपि भाषेत परपीडाकरं वचः તોગવિશ્રય થરમાર રિા નરાત || 3 प्रियं पथ्यं वचस्तथ्यं सुनृतं व्रतमुच्यते तत्तथ्यमति नो तथ्यमप्रियं चाहितं च यत् ॥ ४ ॥
જ્ઞાન અને ચારિત્રનું મૂળ સત્ય છે, તેને જે બેલે છે તેઓની ચરણપુળથી પૃથ્વી પવિત્ર કરાય છે. સત્ય
તરૂપ મહાધનને ધારણ કરનારા મહાત્માએ જુઠું બોલતા નથી. અને તેથી ભૂત પ્રેત પિશાચ પણ તેઓને અપ. રાધ કરવા સમર્થ થતા નથી. પરને પીડા કરનાર સત્ય વચન પણ જ્ઞાની બેલે નહીં. કારણ કે સત્ય વચન પણ પરને નાશ કરનાર એવું બોલવાથી કૌશિક તાપસ નર
For Private And Personal Use Only