________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યન.
( ૧૩૭ )
નું જ્ઞાન થતાં ઘટને ઘટજ કહેશે પણ ઘટને પટ કહેવાના નથી. તેમજ પટને પટજ કહેવાના. જીવનું જ્ઞાન થતાં જીવને જીવ કહેવાના. અજીવનું જ્ઞાન થતાં અજીવને અજીવ કહેવાના જ. તેમજ પુણ્યને પુણ્યજ કહેવાના, તેમજ પાપનું જ્ઞાન થતાં પાપ તે પાપ સમજાવાનું, તથા પાપ તે પામ છે એમ ભાષણ કરવામાં આવશે. અંધ અને માક્ષનું જ્ઞાન થતાં મધ તે અ ંધ છે અને મેાક્ષ તે મેછે, એમ ભાષણ થવાતું. જે જે વસ્તુ જેજે અ પેક્ષાએ જેજે ધમ વિશિષ્ટ છે તે તે અપેક્ષાએ તે તે ધર્મ જાણતાં તેતે અપેક્ષાએ સત્ય ભાષણુ થવાનું. સત્યભાષણ કરવામાં સત્યજ્ઞાનની અત્યંત આવસ્યકતા છે એમ સ્પષ્ટ સમજવામાં આવ્યું. સત્ય વચન મેટલનારનું મુખ પવિત્ર કહેવાય છે. સત્યનું વનવું સ્વાભાવિક રીત્યા થાય છે. અસત્ય વઢવામાં કાંઈક મહેનત કરી અન્ય વિચાર ગાઠવવો પડે છે. સત્ય ખેલવાથી પેાતાને તથા પુરને લાભ મળે છે. અસત્ય એલવાથી સ્વ અને પરને હાનિ થાય છે. સત્યથી દેવતાઓ મુશ થાય છે. અસત્ય વઢવાથી પેાતાના આત્માનાજ નાશ થાય છે. સત્ય, સૂર્યની પેઠે સદા કાળ પ્રકાશ કરે છે. અને અસત્ય અંધકાર ફેલાવે છે. સત્યથી વિજ્ઞોના નાશ થાય છે અને અસત્યથી નવાં વિા ઉભાં થાય છે. સત્ય માલવાથી પુણ્ય થાય છે અને અસત્ય એલવાથી પાપ થાય છે. સત્ય ખેલવાથી ધર્મની
For Private And Personal Use Only