________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૧૩૬ )
સત્યરત.
www.kobatirth.org
सत्यान्नास्ति परो धर्म:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યથી અન્ય મેટા ધર્મ નથી. જગત્માં સત્યમાં સર્વના સમાવેશ થાય છે. પ્રત્યેક મનુષ્યોને પુછીશું કે સત્ય તમને પ્રિય લાગે છે? ત્યારે તે કહે કે હા અમને સત્યજ પ્રિય લાગે છે. આત્મા, જ્ઞાનથી સત્ય અને અસત્ય સમજી શકે છે. સર્વ જ્ઞ થયા વિના સર્વથા સત્ય સમજાતું નથી. મનુષ્યમાં જેટલા જેટલા અંશે જ્ઞાન હાય છે તેટલા અંશે તે સત્યને સમજી શકે છે. પ્રત્યેક મનુષ્યની ક્રૂજ છે કે સત્ય સમજવું અને સત્ય ખેલવું. સત્ય સમજ્યા વિના સત્ય ભાષ થઈ શકતું નથી. સર્વજ્ઞના વચનાનુસારે ભાષણ કરતાં અસત્ય એલી શકાતું નથી. સત્ય સમજવામાં પણ સર્વજ્ઞની વાણી અત્યંત ઉપયાગી છે. રાગદ્વેષરહિત વીતરાગદેવને અસત્ય કહેવાનું કંઈપણ પ્રયેાજન નથી, સર્વજ્ઞનાં વચનને જવામાં મનુષ્યની મતિ મુંઝાય તે તેથી સર્વજ્ઞના દોષ નથી પણ મતિની સ્થલતા એજ દોષ જાણવો. જેમ જેમ સત્ય સમજવામાં આવે છે તેમ તેમ મનુષ્ય સત્યને સત્ય તરીકે સ્વીકારે છે. દાખલા તરીકે જેમ ફાઈ મનુષ્યને ઘટ
સમ
શ્રી ગુરૂવ
For Private And Personal Use Only