________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૨ )
શ્રી ગુરૂધ.
વૈદ કરી અન્ય મનુષ્યાના પ્રાણના નાશ કરશે. જેમ જ્ઞાન વિના યા કરે. ઇત્યાદિ પાકારનારા ઉચ્ચ યાના આશય સમજી શકતા નથી. જ્ઞાન વિના યા કરતાં એક ડાશીની પેઠે ઉલટી જીવની હિંસા થાય છે. તે દૃષ્ટાંત જણાવે છે— એક નગરમાં એક ડોશી રહેતી હતી. તે અજ્ઞાન હતી. તેના
એક ડેશીએ કરેલી દયા.
ફરીયામાં એક પુરાણી કથા વાંચવા આબ્યા. પુરાણીએ કહ્યું કે દયા ધર્મક મૂલ હે, પાપમૂલ અભિમાન; તુલસી દા ન છાંડીએ જબલગ ઘટમે પ્રાણુ, દયા તેજ ધર્મનું મૂળ છે, સર્વ જીવોની દયા કરવી. દયા કરવાથી ભગવાન રાજી રહે છે. આ પ્રમાણે પુરાણીનું વચન ડોશીએ સાંભળી નિશ્ચય કર્યો કે હવે આપણે જીવોની દયા કરવી. એક દિવસ રાશી વગડામાં ગઈ હતી, ઉનાળાના દિવસ હતા, તાપ પુષ્કળ પડતા હૅતે, જળ વિના દિવસ ભય કર લાગતા હતા, તે સમયે એક ભેંસનુ પાડું તરણું થએલું ખુમા પાડતું હતું. ડાશી કૂવામાંથી ન્હાવા માટે જળ કાઢતી હતી. કાશીને પુરાણી ખાવાના ઉપદેશ સ્મરણમાં આવ્યે અને વિચાર્યું કે, અહા ! આજ દયા કરવાના ખરેખરા વખત મળ્યા છે. જો હું આ પાડાને લેટે લેટે પાણી પાઈશ તે ખચારાની તષા મટશે નહીં. માટે મ પાણી પાવુ જોઇએ
For Private And Personal Use Only