________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયારન
( ૧૩૧ ) અને તેથી તેમનો આત્મહિંસક બને છે. જે જ પરનિંદા કરે છે તે પણ એક જાતની મનથી હિંસા કરે છે અને તેથી તે દુર્ગતિમાં અવતરે છે. કેટલાક કાલિકસુરીની પેઠે મનથકી કાયાની અશક્તિએ હિંસા કરે છે તે કંઈ દયાવાન અંતરથી કહેવાય નહીં. કેટલાક લેકે આર્તધ્યાન અને સૈદ્રધ્યાનને મનમાં ધ્યાવી પ્રસન્નચંદ્રરાજપિની પેઠે નરક ગ્યકર્મ ઉપાર્જન કરે છે. કોઈપણ જીવનું મનમાં બુરૂ ચિંતવનાર પરેખર હિંસક ગણાય છે.
કેટલાક જીવોકોઈ જીવનું રક્ષણ કરતાં, દયા કરતાં, અન્ય ઉપર વેરની વા મારંમારાની વૃષ્ટિ કરે છે, તે જે ખરેખર
દયાને મર્મ સમજી શકતા નથી.
જ્ઞાન વિના જીવનું સ્વરૂપ સમજે જ્ઞાની છે તે દયા !
જાતું નથી અને જીવોનું સ્વરૂપ પાળી શકે છે.
સમજ્યા વિના દયા પાળી શકાતી પઢમંનાણું તઓ થા. |
નથી. દશ વૈકાલિકમાં શય્યભવ
- સૂરિ કહે છે કે, પ્રથમ જીવાદિક પદાર્થનું જ્ઞાન કરે. પરિપૂર્ણજ્ઞાન વિના પરિપૂર્ણ દયા થઈ શકવાની નથી. જેટલું જાણશે તેટલું આચારમાં મૂકશે. જ્ઞાન વિના જે દયા દયા પિોકારે છે તે ખરેખર પિતાની હાંસી અન્ય પાસે કરાવે છે. જ્ઞાન વિના દયા કરતાં ઉલટી હિંસા થાય. જે વૈદને વૈદકનું જ્ઞાન નથી તે ખરેખર ઉંટ
For Private And Personal Use Only