________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૦ )
શ્રી ગુરૂધ. જે મનુષ્યો પશુ પંખીઓનો નાશ કરે છે તેમની દુર્ગતિ થાય છે. મનુષ્યોને જેમ જીવવું હાલું લાગે છે અને ભયથી કંપે છે તેમ પશુ પંખીઓને પણ જીવવું વ્હાલું લાગે છે અને તે ભયથી કંપે છે. મનુષ્યો જેમ મૃત્યુના ભયથી રૂદન કરે છે તેમ પશુ પંખીઓ પણ મરતી વખતે રૂદન કરે છે; પાપી પેટ ભરવાને માટે જે લોકે પ્રાણિની હિંસા કરે છે તે ખરેખર પોતાની પણ હિંસા કરે છે; અન્ય જીવોની લાગણી દુ:ખવવાથી પણ પરિપૂર્ણ જીવદયા બનતી
નથી. મન-વચન અને કાયાથી કઈ
પણ જીવની હિંસા કરવી નહીં. મન વચન અને | કાયાથી હિંસાને
તંડુલ મત્સ્યની પેઠે મનની હિંસા ત્યાગ કરવો જોઈએ.
કરતાં સાતમી નરકમાં જવાય છે. વાણીથી હિંસાનું વચન બોલતાં
પાપ લાગે છે. કાયાથી હિંસા કરતાં પણ કર્મને બંધ થાય છે. કેટલાક લોકો દયાધર્મને પાળવાને ફાકે રાખે છે પણ મનમાં અનેકનું ભુંડું કરવારૂપ હિંસા કરે છે. અનેક મનુષ્યને સંકટમાં પાડવાના વિચાર કરે છે. હારથી તે શાંત જે દેખાય છે પણ મનમાં તો કૂડ-કપટ વિશ્વાસઘાત અનેક જીવની હિંસાના વ્યાપારે વગેરેથી માનસિક હિંસા કરે છે. પશ્ચાત્ માનસિક હિંસાના વિચારોની સ્થલ વાણી તથા કાયા ઉપર અસર થાય છે
For Private And Personal Use Only