________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ક્રયારન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૯ )
ये च क्रूरकर्माणः शास्त्रं हिंसोपदेशकं क्वते यास्यन्ति नरके, नास्तिकेभ्योऽपिनास्तिकाः ॥ ५ ॥ देवोपहारव्याजेन, यज्ञव्याजेन ये ऽथवा. ध्नन्ति जन्तून् गतघृणा, घोरं ते यान्ति दुर्गतिं ॥ ६ ॥ હિંસાના શાસ્ત્રોના ઉપદેશવડે ભેાળા માણસા ભરમાય છે. કેટલાકતા કહે છે કે પ્રભુએ પાતાની ઈચ્છાએ યજ્ઞના માટે પશુએ બનાવ્યાં છે અને યજ્ઞ સર્વની ઉન્નતિ માટે થાય છે માટે યજ્ઞમાં વધુ કરવામાં આવે છે તે અવધ છે એમ જે મનુષ્યે કહે છે તે ખરેખર અજ્ઞ છે. ઇશ્વરનેજગત્ મનાવવાનું કંઈ પ્રયાજન નથી તેમજ યજ્ઞની પણ ઇશ્વર ને જરૂર નથી તે। યજ્ઞનામાટે પશુએ બનાવ્યાં એમ કહેવું તે કલ્પનામાત્ર છે.
મધુપર્ક, યજ્ઞ, પિતૃય દૈવત કદિ માટે પશુએ અનાવ્યાં છે એમ કહે છે પણ તે ચેાગ્ય નથી કારણ કે જ્યારે ઇશ્વર કર્તા સિધ્ધ થતા નથી ત્યારે યજ્ઞના માટે પશુએ બનાવ્યાં એમ કહેવું તે કલ્પના માત્ર છે.
યજ્ઞાદિ માટે પશુહિંસા કરનારા ઉત્તમતિ પામે છે એમ કહેવું તે પણ અસત્યછે. ઈશ્વર કાઈ પણ જીવની હિંસા કરવા આજ્ઞા આપતા નથી. જે ક્રૂર કમિછવા હિંસાના ઉપદેશ આપે છે તે અહા કઇગતિમાં જશે ? દેવતાને ભેટવા છળથી
ગુ. ટ્
For Private And Personal Use Only