________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૧૨૮ )
www.kobatirth.org
શ્રી ગુરૂએલ.
થઇ નથી અને થવાની નથી. કેટલાક કહે છે કે, હિંસકે શાંત પ્રજાને જીતી પાતાના કબજામાં લેછે. આ પ્રમાણે તેમનુ એલવુ’ યુક્તિહીન છે. જે મળવાનહિંસક હાય તે અન્યને જીતવાને. જ્યારે આમ થશે ત્યારે દેશમાં મારામારી, ક્લેશ, વેર, અશાંતતા ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામવાની અને તેથી દેશની પાયમાલી થવાની જ. માટે હિંસાથી દેશની ઉન્નતિ થાય છે એમ કહેવું તે આકાશ કુસુમવત્ અસત્ કરે છે હિંસાપ્રતિપાદન શાન્ત બનાવીને પાપી જીવે વિશ્વાસીએ ને નરક ગતિમાં ખેંચે છે. કહ્યું છે કે.
ૉ.
હિંસાથી કાઈ દેશની
ઉન્નતિ થઈ નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विश्वस्तो मुग्धधीर्लोकः पात्यते नरकावनौ. अहो नृशंसै लोभान् हिंसाशास्त्रोपदेशकैः ॥ १ ॥ यदाहुः यज्ञार्थं पशवःसृष्ठाः, स्वयमेव स्वयंभुवा. यझोsस्यभूत्यै सर्वस्य तस्माद् यज्ञे वधोऽवधः ॥ २ ॥ मधुपर्केच यज्ञेच, पित्रे दैवतकर्म्मणि. अत्रैव पशवो हिंस्यान्नान्यत्रेत्यब्रवीन्मनुः ॥ ३ ॥ ऐष्वर्येषु पशून् हिंसन् वेदतत्त्वार्थविद् द्विजः आत्मानंच पशुंचैव गमयत्युत्तमां गतिं ॥ ४ ॥
For Private And Personal Use Only