________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયાન.
( ૧૨૭) ગામે દટાઈ જાય છે. જે લોકે હિંસાના ધંધા કરે છે તે અંતે માનસિક ખરાબ સ્થિતિ જોગવીને દુર્ગતિમાં અવતરે છે. હિંસાના કરનારા જીવ આખી દુનિયામાં અશાંતિ ફેલાવે છે. જેમ એક તળાવમાં કોઈ છોકરે જેથી પત્થર ફેંકે છે તે આખા તળાવમાં તેથી કુંડાળાં થાય છે તેમ કોઈ સભેર હિંસાના પરિણામથી હિંસા કરે છે તે અનેક મનુષ્ય ઉપર હિંસાની અસર કરે છે. હિંસક જે જે પ્રાણું
એને મારી નાંખે છે તે તે જીવોની જેની હિંસા કરવા ર્મા
સાથે તે વૈર બાંધે છે. અને તેથી આવે છે તે છે પણ
પરભવમાં મરનારા અનેક હિંસકની સાથે વૈર
પ્રકારે વેર વાળવા પ્રયત્ન કરે છે. બાંધે છે. ] શ્રીવીરભગવાને પૂર્વ ભવમાં જે જે
જીને તાડનાતર્જના કરી હતી તેવા એ વીરપ્રભુ સાથે વૈરે બાંધીને તેમને ઉપસર્ગો કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. શાઓમાં આ સંબંધી અનેક દેતા જણાવ્યાં છે. જીવની હિંસા કરનારાઓની ઉન્નતિ થઈ શકતી નથી. ખરા આનંદથી ઘાતકે દૂર રહે છે. પરમશાંતિનું તેઓ સ્વમાં પણ દર્શન કરી શકતા નથી. હિંસક ક્રૂર વિચારથી અનેક પ્રકારનાં કર્મ બાંધે છે. હિંસા કરવાથી આ જગતમાં કોઈ દેશની કદી ઉન્નતિ
For Private And Personal Use Only