________________
Shri Mahavir Jain Aradhana Kendra
(
www.kobatirth.org
૧૨૨ )
શ્રી ગુરૂન
,,
“ ગુજ્જહ મુજઉં એધપાસ એધપામ. આ પ્રમાણે શ્રીવીરનાં વાક્યે ભાવદયાની અત્યંત આવશ્યક્તા જણાવે છે. શ્રુત જ્ઞાનનું ભણાવુ પણ મુખ્યતાએ ભાવયાને માટે હાય છે. અરે આત્મા ! જે હુંને વિવેકચક્ષુ ઉઘડયાં હાય તે ભાવદયા માટે યત્ન કર. સદ્ગુરૂનું સેવન કરી ભાવદયાની પ્રાપ્તિ કર. ભુતકાળમાં જે જે જીવે સિદ્ધ થયા, થાય છે અને થશે તે સર્વ ભાવદયાના બળથી અવમેધવા. અરિહંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુની પદ્મવી પણ ભાવદયાથી પ્રાપ્ત થાય છે. સ્થૂલ દષ્ટિવાળા જીવેાથી ભાવયા તરફ લક્ષ ન આપી શકાય તેથી તેમાં તેની સ્થલમતિના દોષ છે. ત્રણ કાલમાં પણ વિચારતાં માલુમ પડે છે કે ભાવદયાના પાળનારા અલ્પ હાય છે. મિથ્યાદષ્ટિ કરતાં સષ્ટિજીવા અલ્પ હોય છે, એવો સ્વાભાવિક નિયમ છે. જે ભળ્યે અન્ય જીવોને સમકિત (સમ્યકત્વ ) અર્પે છે તે જીવો ભાવદયા કરનારા જાણવા. ભાવદયા કરનારના ત્રણ કાલમાં પણ અનેક ઉપાયાથી પ્રત્યુપકાર થઈ શકતા નથી. દ્રવ્ય દયા કરતાં અન્ય જીવની હિંસા થઈ શકે છે પણ ભાવદચામાં તે તેમ હાઇ શકતું નથી. પ્રત્યેક જીવોને જૈનધર્મની સમ્યક્ જે પ્રાપ્તિ કરાવે છે તે ભાવદયાના લાભ ખરેખર પ્રાપ્ત કરી સર્વ કર્મના ક્ષય કરી પરમપદ પ્રાપ્ત ફરે છે. ભાવદચાના દ્રષ્ટાંતા મુક્તિ ગએલા સર્વ જીવે જાણવા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only