________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યારન.
( ૧૧૫ )
હાઈ શકે નહિ. ચિત્ આત્મા નિત્ય માનતાં અને કથચિત્ આત્મા શરીરાદીકની અપેક્ષાએ અનિત્ય માનતાં દયાની સિધ્ધિ થઈ શકે છે, શરીરાદિકની અપેક્ષાએ આત્મા અનિત્ય છે તેથી આત્મામાં કચિત્ રાગદ્વેષમાં પરિણમવાના સ્વભાવ છે તેથી રાગદ્વેષના ચાળે આત્માને હિંસાથી પાપકર્મ લાગે છે અને દયાથી પાપકર્મ ટળે છે. પુણ્યકર્મ ખંધાય છે. તેમજ કર્મના ક્ષય પણ થાય છે. ચત્તુર્વેદમાં પણ નિત્ય અને કંચિત્ અનિત્ય આત્મા માન્યા છે, તેથી પણ સ્યાદ્વાદદનમાં માનેલા આત્માની પુષ્ટિ થાય છે. તતપાઠ તદેજતે તન્ન એજતે. આત્મા કપાયમાન થાય છે અને તે આત્મા ક ંપાયમાન થતા નથી. સારાંશ કે શરીરાદિકની અપેક્ષાએ આત્મા કંપાયમાન થાય છે. અર્થાત્ હાલે છે, ચાલેછે, અને આત્મા મુળદ્રવ્યરૂપે ક ંપાયમાન થતા નથી. અર્થાત્ હાલતા ચાલતા નથી. દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ આત્મા હાલતા નથી અને પોચાર્થિકનયની અપેક્ષાએ આત્મા હાલે છે, આ સૂત્રને સ્યાદ્વાદષ્ટિથી વિચારતાં આત્મા નિત્યાનિન્ય સિદ્ધ હરે છે, આત્માને અપેક્ષાએ નિત્યાનિત્ય સ્વીકારતાં દયા અને હિંસાની સિદ્ધિ થાય છે. કેટલાક આત્માને એકાંત વિભુ અર્થાત્ સર્વ વ્યાપક સ્વીકારે છે, તેમના મતમાં પણ દયાના સિદ્ધાંતની
For Private And Personal Use Only