________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયારત,
( ૧૧૩ ) હત ઈત્યાદિ યુક્તિ હીન વચનેથી કંઈ આત્માઓને માટે જગત બનાવવાનું પ્રયોજન સિદ્ધ કરતું નથી. જ્યારે ઈશ્વરે જીવોને બનાવ્યા, એમ તેઓ માને છે ત્યારે જગતની પહેલાં જીવો સિધ્ધ કર્યા નહીં. જગત બનાવવાનું પ્રજન પોતાને માટે સિધ ઠરતું નથી. તેમ અન્ય જીવોને માટે જગત બનાવવાનું પ્રોજન સિદ્ધ કરતું નથી. આત્માઓ નિત્ય છે માટે તેને પણ ઈશ્વર બનાવી શકે નહીં. માટે અનેક તકથી વિચારી જોતાં ખ્રીસ્તીઓના મત પ્રમાણે દયાની સિદ્ધિ થતી નથી. પુનર્જન્મ માનતાં દયા અને હિંસાના ફળની સિદ્ધિ થઈ શકે છે. ક્ષણિક
આત્માને માનનારા બૌદ્ધો છે, બોદ્ધો,
ઈશ્વરકતૃત્વ જગત્ સ્વીકારતા નથી, ક્ષણિક આત્મવાદમાં
જગનો બનાવનાર પરમેશ્વર નથી દયાનિસિદ્ધિ થઈશક્તિ
એમ સ્વીકારે છે. બ્રાદ્ધધર્મ નથી.
વાળાઓ એમ કહે છે કે, આત્મા
ક્ષણમાં ઉત્પન્ન થઈને મરી જાય છે. એક કલાકમાં તે મનુષ્યના એક શરીરમાં લાખ કરડે આત્માઓ ઉત્પન્ન થઈને મરી જાય છે. અત્રે વિચારે તે માલુમ પડશે કે, એક આત્માએ કોઈ મનુષ્યને મારી નાંખે પશ્ચાત તે આત્મા તે મરી ગયે, હવે સરકારમાં કામ ચાલ્યું, તેમાં દેવદત્તને ફાંસીની સજા થઈ. ફાંસી
5. ૮
For Private And Personal Use Only