________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૨ )
શ્રી ગુરૂધ. મરતી વખતે પિલા બ્રીસ્તિએ મનુષ્યને મારી નાંખ્યો તેથી તેનું પાપફળ ભેગવી શકે નહીં. વાહ વાહ ! ! આમ કહેવું તે પણ યુક્તિહીન છે, કારણ કે તેની જીંદગીમાં જ તેણે પાપ કર્યું છે. માટે પાપફળ ભેગવવું જોઈએ અને તે પુનર્જન્મ માનતાંજ પાપકર્મ ભેગવવાની સિદ્ધિ થાય છે માટે પુનર્જન્મ નથી માનતા તેના મનમાં દયાની સિદ્ધિ થઈ શકતી નથી. જે મનુષ્ય પુનર્જન્મ સ્વીકારે છે તેના મતમાંજ દયાની સિદ્ધિ થાય છે. બ્રીતિધર્મવાળાઓ કહે છે કે–આત્માઓને પરમેશ્વરે બનાવ્યા છે, ત્યારે અમે તેમને પુછીએ છીએ કે, બંધુઓ! પરમેશ્વરને શી જરૂર હતી કે જગતને બનાવ્યું તથા આત્માઓને બનાવ્યા ? જ્યારે જગત નહોતું બનાવ્યું ત્યારે ઈશ્વર શું કરતો હતો? સર્વ સુખના સ્વામી ઈશ્વર છે તેથી ઈશ્વરને જગત્ બનાવવાનું કંઈપણ પ્રજનનથી, લીલાને માટે ઈશ્વરે જગત્ બનાવ્યું એમ કહેવું પણ ખરશંગવત અસત્ય ઠરે છે, કારણ કે લીલા તે અધુરાને હેય છે, ઈશ્વરને જે લીલા કહેવામાં આવે તે સામા
ન્ય આત્માઓની પેઠે તે ર્યો, તેથી તે ઈશ્વર કહેવાય નહીં. ઈશ્વરને જીવોના માટે પણ જગત્ બનાવવાનું પ્રયોજન નથી, કારણ કે જગના પહેલાં જે જીવો દુઃખી હોય તો તે દુ:ખના નાશ માટે ઈશ્વર જગત્ બનાવે પણ જગતના પહેલાં જીવ નહોતા, મનુષ્યને આત્મા પાણું ઉપર ડાલતે
જરૂર
સ્વામી છે. ત્યારે મને એની
For Private And Personal Use Only