________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૈત્રિભાવના.
( ૧૦૫ ) જો તમે તેને આદર કરશે તે તમારી પાસે તે આવશે. નક્કી તમે મૈત્રીભાવનાના બળવડે પ્રાતઃસ્મરણીય થઈ પડશે. અનેક ઉપાધિમાં પણ તમે મૈત્રીભાવનાને હદયમાં જ રાખશે, રૌત્રી એ બે અક્ષર છે કિંતુ તે બે અક્ષરમાં એટલી શક્તિ છે કે તે મુક્તિપુરીમાં લઈ જાય છે. મૈત્રીભાવનાથી સર્વ જીવોના હૃમે સાચા મિત્ર બનશે. ખરેખર મૈત્રીભાવનાથી તમારા આત્માના પણ તમે મિત્ર ગણવાના. મૈત્રીભાવના વિનાને આત્મા, પિતાને તથા પર પણ મિત્ર બની શકતો નથી. જેણે મૈત્રીભાવના ધારણ કરી તેણે લાખો કરોડેવાર તપાદિ કર્યા એમ કહેવાશે. ત્રીભાવનાથી આત્માના પ્રદેશને લાગેલી કમેની વર્ગણાઓ ખરી જાય છે તેથી આત્મા નિર્મળ બને છે અને તે જ પરમાત્મા કહેવાય છે. આ મૈત્રીભાવનાને માટે પરદેશ જવાનું નથી. અગર કંઈ તાઢ તડકામાં પડી રહેવાનું નથી. અગર કંઈ ધન ખર્ચવું પડે તેમ નથી. તમે તેવી અવસ્થામાં ત્યાં તમે મૈત્રીભાવના ધારણ કરી શકશે. મૈત્રીભાવનામાં ધર્મ નો સમાવેશ થાય છે. ચૈત્રીભાવનાથી આર્ય અગર અનાર્ય સર્વ જીવ સંસામુદ્ર તરી જાય છે. પરમપ્રેમથી મૈત્રીભાવના ધારે, સર્વ સુખનું સ્થાન તમે પિતેજ દેખાશે.
For Private And Personal Use Only