________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૧૦૨ )
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दयागंगा हृदय वहेती, अमोने प्रेमथी कहेती. अमारामां सदा झीले, अनन्तां सुख तसदीले.
શ્રી માય
३
આવી એકત્વ ભાવનાના પરમ પ્રેમમય ઉદ્ગાર મૈત્રીભાવનાની ઉચ્ચ દશાથી નીકળે છે.
आत्मा मैत्री भावना धारण करी शके छे. आत्मामा ते सामर्थ्य छ.
જ્યારે ત્યારે પણ દ્રવ્ય અને ભાવનાથી મૈત્રીભાવના ધારણુ કર્યા વિના છૂટકે નથી. તે હવે કેમ આલસ્ય કરૂં ? મૈત્રી ભાવનાથી અનેક જીવો પરમાત્મા થયા અને થશે. ગજસુકુમાલે જ્યારે સ્મશાનમાં પ્રયત્સર્ગ કરી ધ્યાન કર્યું હતું ત્યારે સામિલ નામના તેમના સસરા આવ્યા. પોતાની પુત્રીને ત્યજી ગજસુકુમાલ સાધુ થયેલા દેખી સામીલના મનમાં ક્રોધ ઉત્પન્ન થયા. ગજસુકુમાલને દુ:ખ દેવા માટે તેના મસ્તક પર લીલી માટીની પાળ બાંધી, અને તે પાળના ઉપર સ્મશાનમાંથી ખેરના ધગધગતા અંગારા લાવી મૂક્યા. આથી ગજસુકુમાલને અત્યંત વેદના થવા લાગી. ગજસુકુમાલે તે સમયે મૈત્રીભાવના ભાંવી. સેમિલબ્રાહ્મણના આત્માને પેાતાના આત્માના તુલ્ય ભાગ્યેા. જરા માત્ર પણ ક્રોધ કર્યો નહીં, તેથી ગજસુકુમાલ ઉત્તમ ગતી પામ્યા. ભવ્યજીવોએ આ દૃષ્ટાંતને હૃદયમાં
For Private And Personal Use Only