________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઐવિભાવના.
( ૧૦૧ ) वस्तुधर्मनी साची मैत्री, ज्ञानिने सहु समजाशे. साची मित्राइ चेतननी, परमप्रभुता परखाशे. आत्मधर्ममा करो रमणता, मित्राइ हेनी साची; बुद्धिसागर परममित्रता, समजी तेमां रहो राची. ८
! સમજશે કે મિત્રાઈ આવી અપૂર્વ શક્તિવાળી છે. મૈત્રીભાવનાથી તમે પરમાનંદ સુખના ભેગી બનો એમાં કંઈપણ આશ્ચર્ય નથી. મૈત્રીભાવનાથી મોક્ષનાં સુખ પણ સહેજે મળે છે. આવી મૈત્રીભાવના પ્રત્યેક મનુ ધારે તે હૃદયમાં ધારણ કરી શકે. આવી અલકિક મૈત્રીભાવનામાં પ્રવેશ કરતાં હું તું ને ભેદ ટળે છે. કંઈપણ ભેદભાવ રહેતું નથી. માત્ર સર્વ gિ : પરચતિ જ જળત્તિ. પિતાના આત્માસમાન અન્યને દેખે છે તે ખરેખર દેખનાર છે એવો આત્મદષ્ટિભાવ, સાક્ષાત્ ત્યાં અનુભવાય છે, તેવી સ્થિતિમાં આત્મા સર્વને એક સમાન ભાવનાથી દેખી ઉદ્દગાર કાઢે છે કે–
अमोने तमा समाजाति, तमोने अमो समाज्ञाति. १ पशु पंखा हमारां छे, हमारां ते तमारां छे. जीवोने प्रेमथी भेटुं, हमारे कांइ नहि छेटुं. सहु जीव मित्र म्हारा छ, ममत्वभाव विसार्या छ. २
For Private And Personal Use Only