________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬)
શ્રી ગુરૂધ. કરી મીઠાઈ લઈએ. શેઠપુત્ર
અને ગુમાસ્તા બને કંઈની કદઈની દુકાને અને દુકાને આવ્યા. કદઈ તે વખતે સ્થાને ઘેર બનેનું
મીઠાઈ બનાવતા હતા. વૃદ્ધાવ
સ્થાથી નાકમાંથી લીંટને સૂક્ષ્મ સાથે ગમન. | પ્રવાહ, મીઠાઈ બનાવતા હતા
તેમાં ઝરતો હતો. માખીઓને બણબણાટ તો પુષ્કળ હતો, વચ્ચે વચ્ચે કોઈ પણ પીતો હતો તેથી પાણીના છાંટા મીઠાઈમાં પડતા હતા. મેલા ગંદા હાથે કેટલાક લેકે લાડવા વાળતા હતા. તેથી વિચંદ્રના મનમાં વિચાર થયો કે અરે! આ તો અપવિત્ર મીઠાઈ થાય છે. આ મીઠાઈ કરતાં ઘેર મીઠાઈ બનાવીને ખાવી તે ઠીક. છીટ, હું તે કદઈના ઘરની મીઠાઈ ખાઈશ નહિ. ગુમાસ્તાને પુછતાં ગુમાસ્તાએ પણ કહ્યું કે શ્રેષ્ઠી પુત્ર! આપને વિચાર વિવેથી પૂર્ણ છે. ગુમાસ્તો મનમાં હસ્ય, હાશ !! ઠીક કાર્ય થયું. રાત્રીના સમયમાં વિવેકચંદ્રના મનમાં વેશ્યાના ઘેર જવાનો વિચાર થયો, ગુમાસ્તાની સલાહ લીધી. ગુમાસ્તો પણ મનમાં વિચાર કરી બેત્યે કે વિવેકચંદ્રજી ! વેશ્યાના ઘેર રાત્રીના પાછલા પ્રહરમાં જવું યંગ્ય લેખું છું. કારણ કે હાલ અન્ય કામિ પુરૂષે આવ્યા હશે તેથી જેવી જોઈએ તેવી શાંતિ મઝાહ મળશે નહિ. ગુમાસ્તાના વિચાર પ્રમાણે વિવેકચંદ્ર પાછલા પ્રહરમાં ગુમાસ્તાને સાથે લઈ ગયે. વેશ્યાને આ વખત
For Private And Personal Use Only