________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચિત અવસર જાણુ
નાર વિજયી નીવડે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેકરન.
( ૫ )
3
શિખામણથી વિવેકચંદ્રના મનમાં એન્ડ્રુ આવ્યું. તેનું મન વશમાં રહ્યું નહિં, ઉદ્ધતાઇથી વિવેકચંદ્ર કહેવા લાગ્યા કે હે ગુમાસ્તા ! તુ તેા મારું નાકર છે, હું હાશ શેઠ છું. મ્હારા કહેવા પ્રમાણે તારે વર્તવું પડશે. તું એવે! કેવો મોટા થઈ ગયા કે મને શિખામણ આપવા તૈયાર થયા છું. મ્હારા ધનના તું જે ઉપયાગ કરે છે તે હું જાણું છું, ત્હારૂં પાગળ ફાડી નાંખીશ, વિવેકચંદ્રનુ એકદમ વિવેકશુન્ય ભાષણ સાંભળી ગુમાસ્તા સ્તબ્ધ થઇ ગયા. ગુમા સ્તાએ વિચાર કર્યો કે આ શેઠપુત્ર હજી નાદાન છે, હું શા માટે કહું છું તેનો નિર્ણય કરવા માટે તેનામાં વિવેક ની જરૂર છે, ભલે તે ગમે તેમ એલે. હાલ માન રહેવુ. ચાગ્ય છે. ઉચિત અવસર જાણીને કાર્ય કરવું. અવસર જાણીને ખેાલવાથી ફાયદા થાય છે, જે અવસર જાણતા નથી તે ખરેખર મૂર્ખ છે. અવસર વિના મેલેલું વચન નિરથંક થાય છે. ગુમાસ્તાએ વિચાર કર્યો કે હાલ તેની હાએ હાજી હા ભણીને કામ લેવું. શેઠના પુત્રની ઈચ્છા પ્રમાણે ગુમાસ્તા પણ વર્તાવા લાગ્યા. તેથી વિવેકચંદ્ર ખુશ થયા અને ગુમાસ્તાની સાથે વિવેચન્દ્રનુ મન મળી ગયું, એક દિવસે વિવેકચંદ્રે ગુમાસ્તાને કહ્યુ કે તમે મીઠાઇ લેઇ આવે. ગુમાસ્તાએ કહ્યુ કે ચાલે! આપણે બે ત્યાં તપાસ
For Private And Personal Use Only