________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૪)
શ્રી ગુરૂા . ભાવાર્થ-આલ્યાવસ્થામાં માતાનું મરણ થવું, યુવાવસ્થામાં ભાર્યાનું મરણ થવું, વૃદ્ધસમયમાં પુત્રનું મરણ થવું. આ ત્રણે પણ મેટાં દુઃખ છે, વિવેકચંદ્રને પણ આ ત્રણમાંનું એક મોટું દુઃખ પ્રાપ્ત થયું, પણ બનવાનું હોય છે તે બને છે. કહ્યું છે કે, “ઉદ્યમ કરે હજાર બનવાનું તે બને છે.” આ કહેવત પ્રમાણે બનવાનું મિથ્યા થતું નથી. વિવેકચંદ્રના પિતાએ ગુમાસ્તાને પ્રામાણિક જાણી પુત્ર મેટે થાય ત્યાં સુધીની સર્વ વ્યવસ્થા તેના હાથમાં સોંપી હતી. ગુમાસ્તાએ વિવેકચંદ્રને સારી રીતે ભણાવ્યા, વિવેકચંદ્રને નઠારા મિત્રોની સોબત થઈ તેથી વિવેકચંદ્રમાં દુર્ગણોની અસર થઈ. શાસ્ત્રોમાં કહ્યું છે કે, સારી અને
નઠારી સંગતિ પામી મન સારું અને
નઠારું બને છે. જેવા સંસ્કારના કારણે નઠારા મિત્રની સેબત. સેવાય છે તેવા સંસ્કારો હદયમાં
પ્રગટે છે, યુવાવસ્થામાં કુમિત્રોની
સંગતિથી વિવેકચંદ્ર ધનને ધુમાડે કરવા લાગ્યા. પરસ્ત્રી સંગી થયે, કંઈના ઘરની મીઠાઈ ખાધા વિના તે તેને સંતોષ થતો નહોતા, વિવેકચંદ્રને પ્રતિદિન ખરાબ ટેવ પડવા લાગી અને તે ગુમાસ્તાની પણ દરકાર કરતે હેતે. ગુમાસ્તાએ વિવેકચંદ્રની ખરાબ ટેવ જાણું. એક દિવસ ગુમાસ્તાએ વિવેકચંદ્રને નઠારી ટેવે માટે ઠપકો આપે. ગુમાસ્તાની
For Private And Personal Use Only