________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૯ )
લાગ્યા પારકા પ્રાણને પીડવા રે, લાગ્યા ચેારાશીના પંથે જવા રે, હે અજીત ધર પ્રભુ ધ્યાન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિધિસમતા, ( ૧૨ )
સમતા ૧
ભેખરે ઉતારા રાજા ભરથરી.-એ રાગ. સમતા ધરે એને ધન્ય છે, નવ વ્યાકૂળ થાયજી, દુઃખ પછી સુખ આવશે, એવુ· ચક્ર સદાયજી. પાંડવ પૂર્ણ પ્રતાપી, રઝલ્યા બાર વર્ષ વનજી, એક દિવસે સુખ આવીયુ’, ગયુ. વિત્તિ વિપીનજી. સમતા૦ ૨ સીતા હરી દૃશ કુધરે, હતા એમ એક દીનજી, લુંટી લીધી લકા વાંદરે, થયા નૃપતિ નવીનજી, નળ રઅલ્યા બહુ રાનમાં, પડી વિપત્તિ અપારજી, દુઃખ ગયાં મુખ આવીયાં. સાચા થયા સરકાર૭, દુ:ખ સદા ટતુ નથી, નથી ટકતુ ંજ સુખ, વ્યાકુળ થાવું ઘટે નહીં, નવ મરડીએ મુખજી. સમતા ધરે સાચાં માનવી, સંત ઉચરે છે એમજી, અજીત સદા સુખ શાંતિમાં, કરીએ કકળાટ કેમજી ? સમતા૦ રૃ
સમતા॰ ૩
સમતા ૪
સમતા ૫
.
પોપારીસાધુ, ( ૨૨૭ )
વ્હાલા પ
For Private And Personal Use Only
રાગ—ઉપરના.
સાધુ
સાધુ પાવનકારી સૃષ્ટિમાં, ભવ્ય ગુણના ભડારજી, પેાતે તરે તારે અન્યને, ઢીવ્ય ગુણના દાતાર૭. ખેલે જીભેથી જીરું નહીં, એક સત્ય આધારજી, દુભાવે નહીં. કોઇ જીવને, પ્રેમે પાલણહારજી. એક અહિંસા વૃત્તમાં, જેણે પાળ્યું જીવનજી, જગમ તીરથ જગ વિષે, ધર્યાં અવતાર ધન્યજી. સાધુ ૩
સાધુ