________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આભ૦ ૨
( ૫ ) ગુરૂ દેવની શિખ ગમતી નથી રે, મનવૃત્તિ તથા શમતી નથી રે, તજે તટીઆ તકરાર. પ્રભુ ધ્યાન ઘડી ધરતા નથી રે, ઘડી કીર્તન પણ કરતા નથી રે, સદા તામસમાં તેઆર. નથી દીલ વિષે તમને દયા રે, ભેડા ઘાટ હૃદયમાં ઉદય થયા રે, સત્સંગમાં નવ જાણ્યો સાર. દીલમાંહી દયા રસ દાખજો રે, ભુંડા વાય કદાપિ ન ભાખજે રે, થાશે અજીત આત્મ ઉદ્ધાર.
આભ૦ ૩
આત્મ- ૪
આત્મ ૫
રીપરિવાર. (૨રૂષ )
રાગ ઉપરનો. અલ્યા? પાપ પૂર્વનાં ઉદે થયાં રે, હારાં વહાલાં બધાં વેરી થયાં રે, હારા અંતરમાં અભિમાન. હાલ થયા વેગળા રે. ૧ દોડ્યો અવળી દિશા તણા પંથમાં રે, નથી સ્નેહ સાધુ અને સંતમાં રે, ભૂલે આત્મ વિઘા તણું ભાન.
વહાલો૦ ૨ (હારૂં વ્હાલી ત્રિયા વિષે વહાલ છે રે, ચંચળતા ભરેલી ચાલ છે રે હને સમજાવ્યું કે આવી શાન.
વહાલા. ૩ હારી ચતુરાઇ ચૂલે પડી રે, ગુરૂને સમર્યા હે નહી ઘડી રે, નથી દીધાં ગરીબોને દાન.
વહાલા. ૪
For Private And Personal Use Only