________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૦ ) પ્રેમભક્તિનું જળ પણ મુજમાં, નવ ભરાયું દિલ નિબળ છે. ૪ ખેડૂત થાય ખુશી બહુ ખાતે, નવીન અન્ન દેખી દેખી, મુદિત થતું નથી મનડું મારું, પ્રભુ સ્વરૂપ પેખી પેખી. પ પુપ વેલ્લીએ પુષ્પ ખીલ્યાં છે, ભ્રમર હજાર ગુજાર કરે, મુજ મનની વેલીનવિસી, પ્રભુવિણનિત્યદિલમાં ડરે. ૬ સાધન કશું થાતું નથી સારૂં, જીવન એળે જાય નહી, શરણપો ગુરૂદેવ! હમારે જે અજીત દુ:ખી થાય નહિ. ૭
परहितजीवन. ( १२७)
લાવણ. ભાદરે ભરજળને ભરીએ, નિરખે નયન ભરી ભાઈ? સજજનને સુખદાઇ સમય છે, દુજનને છે દુ:ખદાઈ. ૧ પૂર્ણ રચી ગઇ પૃથ્વી જળથી, કાદવ કાદવ મારગમાં, ગગને જળના ગોટા મોટા, સ્પર્શ કરે પાણી પગમાં. ૨ કમળ ખીલ્યાં સુંદર સરવરમાં પવન સ્પર્શથી લહેકે છે, પરિમલ પુષ્કળ પુષ્પ ગુચ્છના, મધુર મધુર મહેકે છે. ૩ હેલી કરી વરસે વાદળીઓ, પથિક જાય ઝટ ઘર સામા ભજન કરે સાધુ ભગવતનું, ચતુર્માસ કેશ ધામા. સાત સાત દિન સૂર્ય ન દસે, ઘમઘમાટે ગજેને ભારી, ઘર પરથી વરસે જળ ધારા, કુદરતની ગતિ છે ન્યારા. ૫ ખાય ગાલી પણ હૃદય ધરે નહી, વિમળ ધાર વરસે વરસાદ, પડ્યો સ્વભાવ પરનું હિત કરવા, સજ્જનની પણ એવી વાત. ૬ લેક ભલે નિંદે મુજને પણ પ્રેમ સહિત કરૂં પપકાર, અજીત જીવન છે પરહિત માટે સંત પુરૂષની શિક્ષા સાર. ૭
For Private And Personal Use Only