________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૧ )
સમાવના. ( ૨૬ )
ઘેાડીલા તે કીહાં થકી લાવ્યા રે.—એ રાગ.
સતની સંગત કરીએ રે, ભવસાગર તરીએ.—એ ટેક. ત્હારા તેવા જીવ જાણવા પરના, પ્રાણ ટકાવીએ પાપ વગરને ઢાષ થકી નિત્ય ડરીએ રે, ભવસાગર તરીએ.
૧
સદ્ગુરૂના સેવક થઇ રહીએ, નામ વિમળ ભગવતનું લઇએ, ધ્યાન પ્રભુનુ ધરીએ રે, ભવસાગર તરીએ.
૩
જેવી હરામમાં બુદ્ધિ જગતની, ભગવત ચરણમાં બુદ્ધિભગતની, એવા વ્હાલમજીને વરીએ રે, ભવસાગર તરીએ. સત્યના મારગમાં સ’ચરીએ, પાપનાં કમ સદા પરહરીએ, અવગુણ નવ આદરીએ રે, ભવસાગર તરીએ. ધ્રુવને દુર્લભ પામ્યા છે કાયા, પાપ ઇમારતના માંડ્યા પાયા, અજીત આવ્યા તેા ઉગરીએ રે, ભવસાગર તરીએ.
૪
અનુમવઅમૃત. ( ?૨૯ ) રાગ----ઉપરના.
નામ પ્રભુનું લીધું રે, તેણે કામજ કીધું. એ ટેક. સંતોષ મનડાની માંહી સદા છે, પ્યારી પુરણ પ્રભુજીની કથા છે, દાન અખેલ્યાંને દીધું રે, તેણે કામજ કીધું .
અંતરમાં ઉદ્વેગ ધરે નહીં, હાય વિલાપેા કદાપિ કરે નહીં, અનુભવ અમૃતે સિન્ધુ રે, તેણે કામજ કીધું.
પાપ તાપ પરિતાપ તજે છે, સદ્ગુણ અંતરમાંહી સુજે છે, શાંતિના ઉત્તમ ઈન્દુ રે, તેણે કામજ કીધું.
પાતે અહિંસાનુ' વૃત્ત ગણે પ્યારૂ, નરકનું પાછું ઠેલે છે લારૂ, આત્મા સદા લક્ષ બિન્દુ રે, તેણે કામજ કીધું.
૪
વિનય વડે જેની કાયા નમે છે, અજીત ઇન્દ્રિઓને ક્રમથી ક્રમે છે, ગુરૂ વચનામૃત પીધુ' રે, તેણે કામજ કીધું.
For Private And Personal Use Only