________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૯ ) આમમો, ( ૨૨૫ ) લાવણી.
ર
૩
જુઓ ! જુઓ ! આ વિરહી વનિતા, પતિના હ્વામી પાય ભરે, ઉલટ ભર્યાં છે સ` અગમાં, નયણે નિમ`ળ નીર વહે. ૧ પતિ હતા પરદેશ તેના, હતી જોમનવતિ મક્રમાતિ, વિરહી અંગે ફીકી પડેલી; પ્રતિદ્દિન કાયા કરમાતી. આજ ખબર મળી મન માહનની, ફુલડે થાળ ભર્યાં કરમાં, ચાલી પતિના સન્મુખ પગલે, સ્નેહ ધર્યાં છે સુન્દરમાં. લાચન લાલ ગુલાબ સરીખાં, અડગ કરેલા નિશ્ચય છે, પતિ વિહિન સુખ મિથ્યા જાણી, જાય મતાહારી ય છે. ૪ જે દેશે પતિ વાસ કરે છે, તે દ્વેગે ભરી આંખડલી, બેઉં કર જોડી પ્રણામ કરે છે, આજેલિની તસ્દી ટળી. પ તે દિશના તે તીવ્ર પવનને, મલય સમાન ગણું મનમાં, તે દિશના કઇંકમય પથને, પુષ્પ સમાન ગણે તનમાં. નથી મૃત્યુની ચિંતા તેને, માધિ વ્યાધિથી ડરે નહી, અજીત કહે એ અબળા નારી, અન્ય પ્રતિ મન ભરે નહી. ૭
પ્રેમમત્તિ, ( ૧૨૬ ) લાવણી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવણમાં સુખદાઇ ગગન, ઘનધાર થયુ... ઘન ગાજે છે, છતાં મહા મૂર્ખ મન ત્હારૂં, પ્રભુ ભજનમાં લાજે છે, ૧ ચમક ચમક વિજળી ચમકે છે, નભ તારા દેખાય નહીં, પાપ થકી આચ્છાદિત ઇશ્વર, ઘટ ભીતર પેખાય નહિ. ર સરવરમાં સુખદાઈ ભર્યાં જળ, પશુ પ ́ખી પીતાં પાણી, એ જોતાં પણ પરોપકારની, જીવડે નહી જુક્તિ જાણી. ૩ નદીના બન્ને ઉપકડે, સલિલ ભરાયુ લેાલ છે,
For Private And Personal Use Only