________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮ ) અશાંતિના કંટક તરૂથી જાઉ આઘાં, ગુરૂના બતાવ્યા જવું ગામ છે રે. મહારે ૪ નથી મારે ધામ અને ધરાએ નજીકનાં. વહાલા ગુરૂ વાકયમાં વિશ્રામ છે રે. મહારે. ૫ અછત અવસર આવ્યો આત્મા ઉદ્ધારવા, દીવ્ય ગુણ એજ સાચા દામ છે રે. હારે ૬
અવq૫. (૨૪)
લાવણી. ડાપણુ દુનિઆ કેરૂં કીધું, માટે ડાપણ વ્યર્થ ગયું, મહ્યું હથિઆર સ્વરક્ષણ માટે પણ તેથી નવ કાજ થયું. ૧ ચાર દિવસનું લટકું ચકું, જોબન હારૂ ઝલક ભર્યું, પ્રભુ પૂજન નવ કીધું પ્રાણી, દેષ થકી નવ દીલ ડયું. ૨ વનિતાના સંગે વશ કીધે, કામ વિકાર ભર્યો રગમાં, તાકે પરહિત બગાડવાનું, પૂરણ પાપ હારા પગમાં. ૩ માની નહિ શિક્ષા સદ્દગુરૂની, અતિવ બન્યો છે અભિમાની, ધિક્ક!ધિક!જીવ ! હારૂ જીવન, મન મથે ભરીનાદાની. ૪ પેટ કાજ જૂઠ બોલે પાપી ! શી ગતિ અંત વિષે થાશે? ઘડી પલકમાં મૃત્યુ આવે, જમડા ઝડપી લઈ જાશે. ૫ કેક ગયા ને કઈ જન જાશે, કાયા કેની અમર રહી ? દેવ દૈત્ય નર નાગ આદિની, સૃષ્ટિ અંતે નષ્ટ થઈ. ૬ પાપ થકી માટે પાછો જા ! પુણ્ય પંથમાં ચાલ સદા, અછત ભણે સમજી લેશિક્ષા, પડીશ નહી ભવકૂપ કદા. ૭
For Private And Personal Use Only