________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) પ્રભુ અને ગુરૂ તણું ગુણ નવ ગાયા, ઘાંટા પાડીને ગાંડું ગાય છે રે. અંતરના મહેલ માંહી અજવાળું ના કર્યું, ભુડા ભુડા પંથે ભટકાય છે રે. હારી. ૪ દેવ તણું દશને કદી નવ ચાલે, ચતુરાના ચાળ ચિત્ત હાય છે રે. હારી ૫ ફરી ફરી મળે ક્યાંથી અવસર આવે, ફેંદી કેરા ફંદમાં ફસાય છે રે. હારી ૬ ચેત રે અચેત હુને ચિત્તમાં ચેતાવું, ઇશમાં અછત આનન્દાય છે રે. હારો. ૭
સદ્વિવાર. ( ૨૦ ) આવજે આવજો આવજો રે, બહેની ? વહેલાં નિશાળે આવજે–એ રાગ.
આવજે આવજો આવજો રે, બહેની ! સંતના વ્યાખ્યાન માંહી આવજે–એ ટેક. સ્થિર મન સ્થાપજે ને કબુદ્ધિને કાપજે, સ્નેહીને સંબંધી સાથે લાવજે રે. બહેની ? ૧ કડીલા કપટી કેરી પાસે નવ બેસજે, વૈરાગ્યનાં બીજ રૂડાં વાવજો રે. બહેની ? ૨ શાસ્ત્રના સિદ્ધાન્ત શુદ્ધ પ્રેમ થકી પાળજે, કરૂણાનાં વારિ વરસાવજે રે. હેની ? ૩ દયા દાન દીનતાને વહાલથી વધારજો, હૈડા થકી જૂઠને હઠાવજે રે. બહેની ? ૪ દુઃખી તણું દુ:ખ દેખી દીલે દુ:ખી થાવું, રેલાંને કદી ના રડાવશે રે. બહેની ? "
For Private And Personal Use Only