________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મા સમાન બીજા આત્માને જાણજે, સદ્દગુરૂના શબ્દને વધાવજો રે. બહેની ? ૬ દુઃખડાંના ભયંકર ડુંગરા વિભેદો, અજીત સુવસ્તુને વસાવજે રે. બહેની ? ૭
પ્રેમામૃત. (૨૨૨)
રાગ–ઉપરનો. રેલછે રેલ રેલછે રે, મહારે પ્રભુજી સંગાથે રંગરેલ છે–એ ટેકપ્રેમ તણાં પાણું હેત ભર્યા પ્રભુ કેરાં, હેતની ભરેલી માથે હેલ રે. મહારે૧ નિંદાના કરનારા જાને નરકે સિધાવશે, કેડીલા પ્રભુની વાવી કેળ છે રે. મહારે ૨ પૂર્વતણું પુણ્યવડે પ્રીતલડી બાંધી, બળવંતા નાથ કેરી બેલ છે રે. મહારે. ૩ લાખેણું નાથ ઉપર વારી વારી જાઉ છું, ખાસ માણે રૂડા ખેલ છે રે. મહારે ૪ પ્રાણને આધાર હારે પિયુ પરદેશી, પ્રેમનું લગન મહારૂં પહેલ છે રે. મહારે૫ અછત સુઆત્મ સાથે લપટાણી લાડીલી, વૃક્ષે વીટાણુ જેવી વેલ છે રે. મહારે ૬
તુર્નિવા. (૨૨૨)
રાગ–ધીરાની કાફીને. સંતે શેાધી જોયું રે, પરનિંદામાં માલ નથી, ભજન કરે ભગવતનું રે, અન્ય પંથમાં હિત નથી–એ કહે,
For Private And Personal Use Only