________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૪ ) પર પ્રાણી ઉપર પ્રેમ, સમભાવે કરે રે, ભવસિંધુ અનંત અપાર, સહજે તરે રે. ૬ જેણે કીધાં ભલાઈનાં કામ, સફળ તેની કાયા રે, ભણે અજીત જૂઠી જંજાળ, જૂઠાં જ જાય રે. ૭
શાંતિમંત્ર, (૨૪) આવજે આવજો આવજો રે, બહેની વહેલાં નિશાળે આવજે–એ રાગ.
સાનમાં સાનમાં સાનમાં રે, મહુને સદ્ગુરૂએ સમજાવ્યું સાનમાં. એ ટેક. મોંઘા મોંઘા ભાવકેર વરસ્યા મેવલીયા, નીર તે ભરાણું છે નીચાણમાં રે. મહુને. ૧ અંકુર ઉગ્યા છે આજ ધમ કમ કેરા, શોભા ઘણી અંતર ઉદ્યાનમાં રે, * મહુને. ૨ દૂરને પ્રવાસી મહારે ઘેર પ્રેમે આવ્યું, શાંતિ કેરા મંત્ર કીધા કાનમાં રે. હને ૩ મન અને વાણું થકી પાર જેના ડેરા, રૂ૫ એ અનપ આવ્યું ધ્યાનમાં રે. પ્રેમવડે પાસે હારી હોશે કરી આવ્યું, મેહન રીસાણે હતે ભાનમાં રે. મહુને. ૫ નેહ એક લાગ્યો હવે અમર પુરૂષ પર, અજીત ગાંડ ગુરૂના જ્ઞાનમાં રે.
હને. ૬
રાગ–ઉપરનો. જાયછે જાય છે જાય છે. હારી પ્રભુ ભજવાની તક જાય છે. એટેક.
આઠ મહેર લોક તણી નિંદા કરે છે, અન્ય દુ:ખે ઠીક રાજી થાય છે રે. હારી. ૧ ધીંગા ધણીનું દીલે ધ્યાન ધર્યું નહીં, સદગુરૂની સંગે શરમાય છે રે. હારી. ૨
For Private And Personal Use Only