________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૩ )
નનચોરાશી. (૨૬ )
આવા આવા યશાદ્દાનાથ –એ રાગ. સખી ! આદિત્ય વારે આનન્દ, મેાહન મળીયારે, પેલા લક્ષ ચારાશીના ફ્દ, સઘળા ટળીયા રે. સખી ? સામને શાંત પ્રકાશ, લાગે મારે રે, સદા શાંતિના શુદ્ધ વિલાસ, પ્રાણથી પ્યારા રે. સખી ! મગળે મગળ થાય, ગુરૂના જ્ઞાને રે, બધાં પાપ તાપ સહુ જાય, પ્રભુના ધ્યાને રે. સખી ! બુધે તે આવે યુદ્ધ, ગુરૂ ગુણ ગાઇએ રે, જેવા પુન્ય સ્વરૂપ સુનિ શુદ્ધ, તેવા થઈએ રે. સખી ! ગુરૂ ગુણને નથી પાર, શરણું સાચું રે, ભચુ વિશ્વમાં દુ:ખ અપાર, કાટી વાર કાચું' રે. સખી ! શુકે તે થાય શુકન, પંથે પળીયે રે, ભાવે ભકિત કરે હેને ધન્ય, દાષ સહુ દળીયે રે. સખી ? સુખકારી નિવાર, સજ્જન સારૂ રે, શુભ અજીત છે આત્મ સ્વરૂપ, પ્રભુજીને પ્યારૂ રે.
કુલવલેશ. ( ૨૨૭)
સખી ? સાંભળ સારી છે વાત, કહું છું કેડે રે, કદી કરીયે નહીં કફાસ, કાઈની જોડે રે. પ્રાત:કાળે ઉઠીને નામ, પ્રભુજીનું લઇયે રે, કરી દાતણ સ્નાનાદિ કં; પાવન થઇએ રે પછી ધરીએ પ્રભુનું ધ્યાન, અંતર મધ્યે રે, રૂડુ. વરીયે ગુરૂનુ જ્ઞાન, કહ્યું છે સતે રે. આવેા માનવ ભવ કેરા ચેાગ, ફરી કયાં ભળશે રે, ભાવે કરીયે પ્રભુનું ભજન, ફેરા ટળશે રે. કરીએ માત પિતાની સેવાય, પુણ્ય છે સાચુ રે, કુંડ કપટ કલેશ કંકાસ, એ સા કાચુ રે.
For Private And Personal Use Only