________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
જાગતિ. ( ??? ) રાગ ઉપરતા.
રમે રસીએ રામાશું રે, પ્રકૃતિના પથારે. કાળ ચાલ્યા અનંતા રે, ખબર નથી તલભારે. ૧ પ્રેમની પીચકારી રે, રસિક માંહી રગ ભર્યાં. રામા રસીના સંગે રે, જગમાંહી જગ કર્યાં. ૨ કદી સુંદરી છાંટે રે, વિષય રસ સિને. કદી સિઓજી ખેલેરે, રસિક રંગ રામાને. રંગ રમતાં એ રીતે રે, ખર તનની વિસરી. નવ ભાન રહ્યાં ત્યાં રે, રામા રસી ને જરી. ૪ જ્યારે શુધ બુધ ભૂલ્યાં રે, ખરેખરો ખેલ થયા. નરદેવે નારીના રે, સુખાવહુ સ્વાંગ ધર્યાં. ખાતે ખેલ કરે છે રે, કહે નર નારી છું રંગે રૂપે હું રામાયે, પ્રિતમની પ્યારી છુ. કાણ જાણે આ હારી રે, જગત જનના પથે, સૂરિ અજીત ઉચારે રે, કહ્યું અનુભવી સ ંતે.
For Private And Personal Use Only
૩
માંવિષે. ( ૧૧૨)
આવા ? આવા ? જશેાદાના કંથ –એ રાગ. ધન્ય ધન્ય વ્હેતા અવતાર, ભક્તિ જે કરશેરે, પ્રેમે કીધા પર ઉપકાર, ભવજળ તરશે રે; જેવા પોતાના છે પ્રાણ, પરના એવા રે, એવું જાણી કરો પર સેવ, અમર સુખ લેવારે. જેવી વાદળ કેરી વીજ, આવે તે જાવે રે, એવાં સંસારનાં સુખ દુ:ખ, ક્ષણિક કહાવે રે. નથી લક્ષ્મી હરી એક હામ, કરીએ ના મમતા હૈ, સમ જાણી સુખ દુ:ખ સાર, ધરીયે સમતા રે. રાજા રાણીને નથી સુખ, અંતર ચિતારે, સાચા સુખી સદા છે સંત; કદી નથી ખ્વીતાર
૩