________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૯) મહારા મનથી તે અળગો રે, કદાપિ નાજ થતો, હારા સ્નેહી સંબધી રે, સર્વથી તે નેહી હતાં. ૨ નાથ? આમ તમ્હરે રે ! રીષામણું નાજ ઘટે, તમે આવ્ય અમારી રે, મહા પીડા મનની મટે. ૩ પૂછું જેને ને તેને રે, પીયુ મહારા કયાંઈ પિખ્યા ? હારા જીવનની દેરી રે, આતમ દેવને દેખ્યા ? ૪ રમતાં શું રમી છું રે, પાછળથી પસ્તાઉં છું, હવે એમ મુ નહિ રે, સે સો ફેરા સમ ખાંઉં છું. ૫ મહારે દેવ દેખાડે રે, તેને સાચે હીરે જડું, હારો યા પેખાડે રે, પ્રીતે તેને પાય પડું. ૬ હવે આ પ્રભજી રે ? પ્રિતમ વર ? પ્યારા છે; નથી અળગા અછતથી રે, કપા કરનારા છે. ૭
વાલિ. (૨૨૦ )
રાગ ઉપરને. આંખડલીની આળસે રે, પ્રભુજીને પંખ્યા નહીં; મન માંહી વસેલા રે, કે દિલભરી દેખ્યા નહી. રગ રગ કેરાં રોગી રે, જીવન સામું નવ જોયું, રૂડ રત્ન ચિંતામણિ રે, હાથે કરીને બેઠું હાર પગ કેરી પીડા રે, પ્રભુ હામાનવ ચાલ્યા, માનવ ભવ કેરા રે, કરારે મહેનવ પાલ્યા. મહારું મનડું મુરખ તે રે, મેહન સંગે નવ હાલે, આવ્યે સમય ગુમાવે રે, ગફલતામાંહી ગાળે. મહા ચિત્તડું ચંચળ રે, ચેતન સંગે નવ ચાટે કીધુ મહારૂં ના માને રે, દોડે અવળી દોટે. ૫ જેને સૃષ્ટિમાં શો રે, તેને મહારા તનમાં હતા, જેને જગતમાં જે તે રે, તે તે મારા મનમાં હતું. ૬ મેઘા સદ્દગુરૂ મળીઆ રે, પ્રભુજીને પરખાવ્યા, સૂરિ અછત ઉચારે રે, હૈડાના ભાવ હરખાવ્યા. ૭
For Private And Personal Use Only