________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮ )
આપ તણે પાલવ પકડ છે, અન્ય તણી નહી આશાજે, પતિવ્રતાને એકજ પ્રિયતમ, પૂર્ણાનન્દ પ્રકાશ દર્શન. ૩ આપ તણા પંથે લઈ ચાલે, અમુઝણુને નથી પાર, ઘણું ભટકો છું ભવાટવીમાં, અનંત ધરી અવતાર. દર્શન. ૪ અમ અવગુણુ સામુ જેશે તે, તરશે નહી કે કાળજે, અમે તમારી ગાય ગરીબડી, ગુણુયેલ ગોપાળદશન. ૫ ધમ ધ્યાન અમે નથી ધરી, જામી જગની જાળજે, અજીત અરજ કરે પ્રભુ પદમાં, સ્વામિ? કરે નીકાલ. દશન. ૬
સત્યવિાહી. (૧૦) હારે દિવાળી થઈ આજ, પ્રભુ મુખ જેવાને–એ રાગ. સુખસાગર? શ્રીભગવાન ? હારા અંતરમાં-એ ટેક આપ પધાર્યો આનંદ થાશે જાશે દિલના દોષ જે, અનુપમ આજ દિવાળી થાશે, પ્રગટે અંતર ત. આવા મહારાશે પાપ ભીતરનાં કાપો યાર? અનુભવ આપ ઈષ્ટ જે. અન્ય આત્મા સમ મહારો આત્મા, એ વતન મહને મિષ્ટ. આવો સાધુ પુરૂષના પગલે ચાલુ હાલુ મેહન સંગ છે, ક્ષણિક ખલકની પ્રીતિ ખારી; રાખીશ તુમશું રંગ. આ૩ સવ તીથના તીથ તમે છો, સર્વ દેવના દેવ જે, સવ પ્રેમના પ્રેમ આપે છે, સવ સેવનની સેવ. આવો જ પ્રસન્ન આપે છે પ્રેમ ભક્તિથી, દેવ થકી છો દૂર જે, હૃદય ક્ષેત્રના ભર સંગ્રામે, સુખકારક ઘો સૂર. આ પ આપ પધારે જન્મ સુધારો ઉતારો ભવ પાર જે, સૂરિ અછતના મન મેહનજી? સફલ કરે અવતાર. આ૦૬
પ્રદરેિ . (૧૦) મન ? મંદીર આવોરે, કહું એક વાતલડી–એ રાગ. હું શું ? જાણું આ રમતે રે, રીસાઇ જાશે રસીએ, ઘેણું દૂર ગયો છે રે, હુતો હારા મન વસિએ.
For Private And Personal Use Only