________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નટડીની દેર ઉપર સુરતા છે જેવી, એવી પ્રભુમાં બહેની ! મહારી છે પ્રીત સખી! સમેતઅજીતસાગર સૂરિ એ રીતે બેલે; પ્રભુએ સંભાળી રૂડી રાખીને રીત સખી ! સમેત
श्रीकेशरीयानाथस्तवन. (५)
ઓધવરાય ! અમને. એ રાગ. દેશ મેવાડ દીપાવ્યા પ્રભુજી ! ધૂલેવા નગરમાં નિવાસ.
નિર્મળ નાથ કેશરીએ. ૧ દર્શન દેજી મહારા દેાષ દબાવ્યા, પ્રગટાવ્ય આત્મ પ્રકાશ.
નિર્મળ નાથે કેશરીઓ. ૨ શી! ઉપમા આપુ આદિ પ્રભુને, મહિમા કહ્યો નવ જાય.
નિર્મળ નાથ કેશરીએ. ૩ દર્શને આવે છે લેક હજારે, પૂજે પ્રભુજીના પાય.
નિર્મળ નાથ કેશરીએ. ૪ દર્શન પામીને વિપદાઓ વામી, કીધી પાવન મહારી કાય.
નિર્મળ નાથ કેશરીએ. પ આદિનાથ તણે મહિમા અનંત, સ્વામિ પવિત્ર સદાય.
નિર્મળ નાથ કેશરીએ. ૬ આંખલડીમાંહિ અમૃત વરસ્યાં, પ્રગટી છે પૂવની પ્રીત.
નિર્મળ નાથ કેશરીએ. ૭ સંસ્કાર જાગ્યાને ભય મહારા ભાગ્યા, વાત મટી વિપરીત.
નિર્મળ નાય કેશરીએ. ૮ ચંદ્રમાં પ્રીતિ આચરની જેવી, પદ્મને સૂર્ય પ્રકાશ.
'નિર્મળ નાથ કેશરીએ. ૯ એવો અચળ મહારે નેહ સેહાજે, શબ્દને જેવું આકાશ.
નિર્મળ નાથ કેશરીએ. ૧૦
For Private And Personal Use Only