________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૫ )
દેવ તણા પણ ધ્રુવ ખીરાજે, શાભા અપર પાર વાણીથી વર્ણન નથી થાતું, ડેરા પેલી પાર, સદા વિજયના રાજા રે, ઉપમા થાય ન રા કરશે. ઉલટ. ભજન કરે એનુ જે ભાવે, તેને તે થઈ જાય, જન્મ મરણના દાષ જાય સહુ, સદા કૃતાર્થ થાય, વિજળી ત્યાં નહી ચમકે રે, આત્મા આત્મરૂપ થશે. ઉલટ. ૩ પાતે પાતાથી પૂરણ છે, નહી બીજાની આશ પૂર્ણાનન્દ સદા સુખ રાશી, પાતે પૂર્ણ પ્રકાશ, અંધકારથી ન્યારારે, અજીત અમર આનન્દ પામશે. ઉલટ. ૪
અમેવિશ્વ, ( ૨૦૨ ) રાગ–ઉપરના.
રાત રૂડી રહીાળી રે, સૂર્યદેવનું તેજ ગયું, નિશ્મા નરને નારી રે, ભેદ વગર વિન્ધ થયું. એ ટેક આકારો અંધારૂં છાપુ, અવની પર અંધકાર, પત પૃથ્વી નથી પેખાતા, સઘળે શૂન્યાયકાર, નવ એટલે નવ ચાલે રે, રાજ્ય નિંદનું છાઇ રહ્યું. રાત રૂડી-૧ અધર પધર લટકે તારાનાં, ઝુમખાં અપરંપાર, કૈંક ઉગે તે કૈક આથમતાં, ગણતાં નાવે પાર, સૃષ્ટિ છે સુખકારી રે, શું? મુખથી કહેવાય કહ્યું. નિદ્રામાં લપટાણા લેાકેા, પશુ પક્ષી પણ એમ, પવન વ્હાય નહી તરૂ હાલે નહી, તટ સરિતાના તેમ, નદીનું જળનિમ ળ રે, મેાતી સરખું જાય વહ્યું. રાત રૂડી-૩ સરિતા જાતી સાગર પ્રત્યે, સત્તી સ્વામીને ઘેર, મારે પણ જાવુ. માહનને, ધેરે એવી પેર,
રાત રૂડી ર
અજીત પ્રભુના પ્યારા રે, ચિતડુ પ્રભુને મળવા ચહ્યું.રાત રૂડી-૪
For Private And Personal Use Only