________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૬) મનોરમનોવૃત્તિ. (૨૦૪) મહારે દિવાળી થઈ આજ, પ્રભુ મુખ જેવાને–એ રાગ. મુજ ભાગ્ય તણે નહિ પાર, પ્રિતમ પિયુ સંગ વરી–એ ટેક. અમર ચૂડે શ્રીઅવિનાશીને, પહેર્યો સદગુરૂ સંગ, શાન્તિ તણું પહેરી છે સાડી, રંગી વૈરાગી રંગ. પ્રિતમ-૧ કરૂણાનું કાજળ આંજ્યું છે, અંગ ઉમંગ અપાર છે, જેમ નદી સાગર પ્રતિ જાતાં, શીધ્ર ગતિ સુખકાર.' પ્રિતમ-૨ એમ મનહર મન વૃત્તિને, બાંધી પિયુના સંગ જે. નામ સાંભળી સ્વામી કેરું, નિત નિત અધિક ઉમંગ. પ્રિતમ-૩ સૂર્ય ઉદય પામ્યો છે સુખકર, શું દીપકથી કામ છે ? નતમ પ્રભુથી નાત બાં, નૌતમ લઉ પ્રભુ નામ. પ્રિતમ–જ અનુભવ દેશ ગગન ગઢ કે, ધીંગુ ધણુનું ધામ જે, ગર્જન ગેબી થાતાં મનને, વિમળ મા વિશ્રામ. પ્રિતમ-૫ અમૃત રસનું પાન થયું છે, મટી મરણની ધાક જે, અછત પંથ છે વિલા જનને, અધિક થાય અનુરાગ,પ્રિતમ-૬
મસાગર. (૧૦)
રાગ-ઉપર સખી ! માસ અષાઢે આશ, મેહન મળવાની-એ ટેક, ઘન ગર્જન વરસે મેવલીએ, થાય અંધારૂં ઘર જે, ચમક ચમક વિજળી ચમકે છે, મેર મચાવે શાર. મોહન મળવાને-૧ સૂકી થએલી ભૂમી ભીંછ, ઘુમે બાળ નેપાળ જે, પશુ પક્ષી થાતાં મદમાતા, નવી સુખાવહ શાલ, મેહન મળવાનેર નદી નાળામાં નીર ભરી આવ્યાં ઉગ્યા નવ અંકુર જે, ખેડુત ખેતી કરે મન માની, ગાતા ગાંડા તુર. મોહન મળવાને-૩ માર્ગ તપેલા ઠંડા પડીઆ, હરખ્યાં નર ને નાર જે, પ્રેમી પ્રમદા મનમાં પ્રદી, પતિ ઉપર કરી પ્યાર. મેહન મળવાને-૪
For Private And Personal Use Only