________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) પરમાત્માનો પંથે તજવે; મતના માર ખાઈને મરીએ - દુર્જનની પાપ થકી પાછા નવ પડીએ, અધમ કરમને આદરીએ.- દુર્જનની-૩ જ્ઞાન તિને પંથ જડે નહિં; અંધારામાં આખડીએ- દુર્જનની-૪ રેતીને પીલતાં તેલ હાથ નાવે, ટેલી તરણી કેમ તરીએ ? – દુર્જનની-૫ ચેરી ચાડીના ચાળે ચઢાવે; દુઃખના ભાર માથે ભરીએ, દુર્જનની-૬ મનુષ્યભવની મુડી ગુમાવીએ અજીત ગટ ફેરા નવ ફરીએ, દુર્જનની-૭
ગુમાવ. ()
ઓધવજી સદેશો કહેજો શ્યામને–એ રાગ. સદ્દગુરૂજી આવ્યા રે સુખકર દેશના; એમણે કર્યો મહારે અધમ તણે ઉદ્ધાર જે; સુતે જગાડ્યો ને અનુભવ દેશ દેખાડીએ; દુખ દરીઆથી ઉતાર્યો ભવ પાર– સદ્દગુરૂ-૧ ભીતર મુજ ભેદું ને ચિત્તડું ચોરીછું; અંતર ઘટમાં કીધો શુભ ઉજાસ જે; પ્રેમ ભક્તિના પવિત્ર પથ પેખાડીઆ, દયા કરી છે જાણી નિજ દાસ જે.
ગુરૂ-ર રંક જાણુને રત્ન પદારથ આપીયે, દરિદ્રપણુને નિશ્ચય કીધો નાશ જે; જગત તણું ઝગડા તે જરીએ ના રહ્યા, પરમાતમના પાસે પૂર્વે વાસ– સગુરૂ-૩ અખંડ અમલ ચઢીએ તે રાજ્યો નહી ટળે; દીવ્ય દેવને દેખાડો દેદાર જો;
For Private And Personal Use Only