________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય. (૯)
રાગ-ઉપરનો. મળીએતો મોહન વરને મળીએ રે, રીએ તો આત્મ રતન ધન રળીએ રે. રહીએ તે સમતાના સંગે રહીએ રે, જઈએ તે સંતની સંગતે જઈએ રે. કરીએ તે ઠીક વૃત્તિ રાખી કરીએ રે, ડરીએ તો દેષ તસ્કર થકી ડરીએ રે. લઈએ તે નામ પ્રભુજીનું લઈએ રે, થઈએ તે પુણ્ય કરી રાજી થઈએ રે. માનવ દેહ મ ઘણે માંધે રે, તેને તે ના જાણે સજ્જન? સાંધે રે, પાપે છે રત્ન ચિંતામણિ પ્રાણ રે, જીવડાએ તેની કિંમત નવ જાણી રે. પ્રભુજી તે સાચા તણું છે સંગાથી રે, પ્રભુ વિણ અછત આવે સુખ કયાંથી રે.
મોરારીગુસવ. [ 8 ]
બનજારાતું સાંભળ સૈયર મહારી–એ રાગ. ગુરૂદેવ પરમ ઉપકારી, સત્સંગ સદા સુખકારી; એ ટેક. ગુરૂ અવગુણ સવ અમારા, સદગુણ છે સર્વ તમારા; મહેને અધમને લીધો ઉગારી – માર્ગ મોક્ષને માં બતાવ્ય, દીલમાંહી દીપક પ્રગટાવ્ય; સાચી સાા બીરાજે હમારી –
ગુરૂદેવ.-૨ દેષ ભીતર કેરા કાયા, ઉપદેશ મનહર આપ્યા; ભવ વનને ભેદ્યો ભય ભારી –
ગુરૂદેવ.-૩ હતો જગની જાળે ઝકડાણે, અજ્ઞાનની સાથે અથડાણ; હવે લાગી પ્રભુની ગમ યારી –
ગુરૂદેવ –૪
For Private And Personal Use Only