SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૭) માની હતી સાચી મદ માયા, જાણ્યાં હતાં ક્ષણિક સુત જાયા; મોહ મમતા નાખ્યાં છે મારી – ગુરૂદેવ.-૫ મહા દુસ્તરે ભવજળ તરવું, માટે ધ્યાન પ્રભુનું ધરવું; દે છે અછત શિખામણ સારી. ગુરૂદેવ-૬ સત્યપુર (૨) રાગ ઉપરને. મહારા નયન કમળ કેરા તારા, ગુરૂદેવ દયા કરનારા; એ ટેક. ભવ વન છે ભયંકર ભારી, નથી નીકળવાની બારી; તમે ત્યાંથી બચાવન હાર ગુરૂદેવ -૧ છે દીલનું દરદ દુઃખદાઈ, મહા મનની વૃત્તિ મુઝાઈ; આપ એના ઉગારણ હારા – ગુરૂદેવ.-૨ ભુડું મનડું સદા ભટકે છે, પ્રભુ પંથે જતાં પટકે છે; એને વેગ ઉતારણ હાર – ગુરૂદેવ –૩ દુસ્તર સરિતા દુનિઆની, તાણ્યા અનંત પુરૂષ અભિમાની; આપ ઇષ્ટ ઉતારણ હાર ગુરૂદેવ-૪ છું દાસ ગરીબ ગુરૂ દેવા ? આપે આપ તણુ શુભ સેવા લાગો પ્રાણ થકી પણ પ્યારા – ગુરૂદેવ.–૫ ગુરૂ ગુણ ગંભીર શિર રહેજે, મધું મેક્ષ તણું દાન દેજે; સૂરિ અછત ? મેહ હરનારા ગુરૂદેવ.-૬ વીવેનોરી. [ ૨૨ ] વાગે છે રે વાગે છે, વૃન્દાવન મોરલી વાગે છે–એ રાગ. બહાલી છે રે બહાલી છે, હુને વહેવારની વાતડી વહાલી છે. એ ટેકમાલ ભર્યો હતો મોંઘેરા મૂલને ઠાઠ ના કરીશ નાવ ઠાલી છે.- તહને વહેવારની. ૧ હાશ કરીને ઘડી હેઠે ના બેઠે; ચંચળ જીદગાની હવે ચાલી છે. હને વહેવારની. ૨ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy