________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ×૪ )
થાય હૃદયમાં એમજ નિશ્ચય, કયારે ઝેર પીવાય ?
મરણ આદરી મળુ અગ્નિમાં,વ્યથા તાજ વિસરાય.વ્હાલમ!વ્યથાર નિદ્રા નાવે અન્ન ના ભાવે, જુગ સમ પળ વહી જાય; અજીત મધુરરસ સીધુ પ્રીતમના, કયારે સ‘ગમ થાય? વ્હા?કયારે, ૩
અમૂલ્યઆત્મરસ. [ = ] ૫૬.
ખમાય–તાલ ૩ —મુને લગ્ની લાગી ગુરૂ આવનકી—એ રાગ. સીઆની સંગાથે રમી રાતડલી; મ્હારી જીવણે સફળ કરી જાતડલી, રસીઆની સ’ગાથે રમી રાતડલી. એ ટેક, એક - અમુલખ અદ્વૈત રસમાં,
કેમ વદાય કશી વાતડલી ? સીઆની. ૧ અંગ ભીંજાયાં મ્હારાં નયન મીચાયાં,
શીતળ અનીછે રૂડી છાતડલી. રસીઓની. ૨ નવ રહી તનની શુદ્ધ બુધ સજની ભાસે ચુંદડી પર ભાતડલી. અજીત માંધેરે મનમેાન મળીએ, મીઠ્ઠા રસની ઢળી માટડલી,
રસીઆની. ૩
સીઆની. ૪
પશ્ચાત્તાપ. [ =૬ ] ૫૬. રાગ-ઉપરના.
જોજે? અતઃ સમય પસ્તાય નહી;આવ્યા અવસર કરથકી જાય નહી, જોજે ? અંતસમય પસ્તાય નહીં. એ ટેક
હાથ આવ્યા ચિ‘તાર્માણ હીરે; કેમ હુને સમજાય નહી ? જોજે 1 આવી અચાનક કાળ પકડરો, હારૂ વ્યર્થ જીવન વરતાવ નહી. જોજે ર ચાર ઘડી તણી ચાંદરણીના, વિમળ સમય વહી જાય નહી. જોજે છુ જોબનના દિન ચાલી જવા પછી, અંગ ઉમંગ ઉભરાય નહી, જોજેક અજીત નિરંજન સ્વામિ મધ્યે પણ એક ઘડી સમરાય નહી.જોજે?પ
For Private And Personal Use Only