________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન મળે શાસ્ત્ર વિવેક બારમાં ખાવા દોડે ધર્મી લેકે કેરી ખ્યાતિ ખળલેક વડે ખાવા ન મળે અન્ન પરાયા ઘેરે ડેરા ઉદ્યમ ન કરે એક આગળા અક્કલ કેરા.
છે સારૂં આપનું પરનું ભૂંડે હાથ; પરનાં દુ:ખડાં પેખિને ઉરમાં આનન્દાય; ઉરમાં આનન્દાય ધાનવત્ વિષયાસક છે, સત્ય માર્ગને શત્રુ દામના ઉપાસક છે; કલિયુગ માંહી એમ પટેલ પુતળું પાપનું; પરનું ભૂંડું હાય ઈ છે સારૂં આપનું. વદતા મીઠાં વેણને પટ વિષે છે પાપ; બુદ્ધા સાથે બાળકી પરણાવી લે શાપ; પરણાવી લે શાપ શાસ્ત્રની નિંદે છાયા; ઉત્તમ છે આપ વદે પાપીના જાયા; કરે નારી કલાટ ભૂતસમ ઘરમાં ભમતા; પેટ વિષે છે પાપ વેંત મીઠાં વદતા. અધે દેશું સૈન્ય તે પડશે કૂવા માંહ; તદુવ૬ પાપી લેક જે ગૃહે જ્ઞાતિની બાંહ્ય;
હે જ્ઞાતિની બાંહ્ય જ્ઞાતિને પાપી કરતા; દીનનાં દુભવે દીલ પુણ્યનું નામ ઉચરતા; કુવે નાખે જ્ઞાતિ પાપને પૂરણુ બંધ, પડશે કુવા માંહી સિન્ય જે દાણું અધે. કન્યાને કન્યા તણાં રાત્રે દેખે સ્વમ; પૂછો કન્યા તણું જ્ઞાતિ જનને પ્રશ્ન; જ્ઞાતિ જનને પ્રશ્ન પુત્ર છે હજી કુંવાર; કે નહીં કન્યા કેઇ આદરે યત્ન હજારે; કન્યા કેરા ધ્યાન નિશદિન આગેવાનનાં દેખે રાત્રે સ્વમ કન્યા ને કન્યા તણુ!
For Private And Personal Use Only